AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણ, પ્રોપર્ટી, કાર કલેક્શન, સ્ટાર્ટપ, જાણો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા Sachin Tendulkar કેટલી અને કેવી રીતે કરે છે કમાણી?

Sachin Tendulkar Birthday: શું તમે જાણો છો કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સચિન તેંડુલકર કેટલા પૈસા કમાય છે ? તેની નેટવર્થ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

| Updated on: Apr 23, 2024 | 8:17 PM
Share
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા અને દેશના સૌથી અમીર ખેલાડીઓમાંથી એક એવા સચિન તેંડુલકર છે. જે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિના 10 વર્ષ પછી પણ, સૌથી વધુ લોકપ્રિય છે.

1 / 7
સચિન તેંડુલકરની કુલ સંપત્તિ 175 મિલિયન ડોલર એટલે કે 1436 કરોડ રૂપિયા છે. સચિન જાહેરાતો માંથી પણ સારી કમાણી કરે છે. તે ઘણી મોટી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે.

2 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સચિન તેંડુલકર પાસે કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા, મુંબઈમાં એક આલીશાન ફ્લેટ છે અને તેની કિંમત 7.15 કરોડ રૂપિયા છે. વધુમાં જોઈએ તો મુંબઈના પોશ વિસ્તાર બાંદ્રામાં એક આલીશાન બંગલો છે જેની કિંમત 100 કરોડ રૂપિયા સુધી હોવાનો અંદાજ છે.  સચિનનો મુંબઈ ઉપરાંત કેરળમાં પણ કરોડોની કિંમતનો બંગલો છે.

3 / 7
સચિન તેંડુલકરને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરોબરી કરીને 29 ટેસ્ટ સદી પૂરી કરવા બદલ ફેરારી આપવામાં આવી હતી. તેની કિંમત 75 લાખ રૂપિયા હતી પરંતુ ઇમ્પોર્ટ ડ્યુટી બાદ તે 11 કરોડ રૂપિયાની આસપાસ હતી. આ ફેરારી પર વિવાદ થયો હતો જે બાદ સચિને તેને વેચી દીધી હતી.

4 / 7
સચિન પાસે 1.78 કરોડની કિંમતની BMW X5 M50d હતી જે તેણે 2021માં વેચી હતી. સચિનની માલિકીની BMW i8 2.62 કરોડમાં ખરીદી હતી અને આજે તેની કિંમત 4 કરોડ છે.

5 / 7
સચિને Satch અને Spinny સહિત અનેક એવા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. જેમાં Smash Entertainment Jetsynthesis, SmartronIndia, International Tennis Premier League અને sdrive_india નો સમાવેશ થાય છે.

6 / 7
સચિનને ​​ઘડિયાળનો ખૂબ શોખ છે. અવનવી ઘડિયાઓ તેણે ખૂબ પસંદ છે અને તેની પાસે ઓડેમાર્સ પિકેટની રોયલ ઓક પરપેચ્યુઅલ કેલેન્ડર ઘડિયાળ છે.

7 / 7
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

g clip-path="url(#clip0_868_265)">