ESPNcricinfo એવોર્ડ્સ 2023 મેન્સ ટેસ્ટ બોલિંગ નોમિનીઝમાં જામનગરના ખેલાડીનું નામ સામેલ

પુરૂષ બેસ્ટ ટેસ્ટ બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો 2007 માં ભારતના પૂર્વ ખેલાડી ઝાહિર ખાનને આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચના પ્રદર્શનને લઈ અમદાવાદના જસપ્રીત બુમરાહને આ એવોર્ડ મળ્યો હતો.

| Updated on: Feb 19, 2024 | 11:40 AM
ESPNcricinfo એવોર્ડ્સ 2023 એવોર્ડ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આપવામાં આવે છે. જેમાં બેસ્ટ બોલિગ, બેટિંગ , ટી 20 , વનડે અને ટેસ્ટના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આપવામાં આવે છે,

1 / 5
ESPNcricinfo એવોર્ડ્સ 2023 મેન્સ ટેસ્ટ બોલિંગ નોમિનીઝમાં ભારતીય ખેલાડીઓ સહિત નીલ વેગનર, નાથન, કાગિસા રબાડા અને પેટ કમિન્સનું નામ પણ સામેલ છે. આ ખેલાડીઓને પણ તેના શાનદાર પ્રદર્શનના કારણે નોમિનીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.

2 / 5
જાડેજાના 42 રનમાં 7 વિકેટ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ પ્રદર્શન રહ્યું, ખેલાડીએ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 48 રનમાં 7 વિકેટ લીધી હતી. હવે આ વખતે આ ખાસ એવોર્ડસમાં રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ છે.

3 / 5
ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં 1 વિકેટે 65 રન બનાવ્યા. જાડેજાએ ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો પરંતુ તેની પ્રથમ સાત ઓવરમાં 36 રન આપ્યા. પછી તેણે માત્ર પાંચ ઓવરમાં 6 વિકેટે 6 રન આપીને ભારતની જીત નક્કી કરી.

4 / 5
ESPNcricinfo એવોર્ડ્સ વર્ષમાં શાનદાર પ્રદર્શનને લઈ નક્કી કરવામાં આવે છે. આ એવોર્ડની શરુઆતમાં પ્રથમ એવોર્ડ ભારતના પૂર્વ બોલર ઝાહિર ખાનને ઈંગ્લેન્ડ વિરુદ્ધ કરેલા શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે મળ્યો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રદર્શનના કારણે 2018માં આ એવોર્ડ મળી ચૂકયો છે. ત્યારે આ વર્ષ ક્યા બોલરને આ એવોર્ડ મળશે તે જોવાનું રહેશે.

5 / 5
Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

g clip-path="url(#clip0_868_265)">