India Vs Australia : ભારત અને ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન PM મોદીએ જીત્યા દિલ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથ પણ ખુશ થઈ ગયો

ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદમાં ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંને દેશના કેપ્ટનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 10:54 AM
બોર્ડર ગાવાસ્કર ટ્રોફી 2023 ની અંતિમ ટેસ્ટ મેચ આજે 9 ફેબ્રુઆરીથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થઈ ગઈ છે. સ્ટેડિયમમાં આજે પ્રથમ દિવસની શરુઆતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત ટેસ્ટ સિરીઝમાં 2-1 થી આગળ છે.

1 / 5
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ અંતિમ ટેસ્ટ મેચ જીતીને સિરીઝ જીત મેળવવાનો ઈરાદો રાખશે.PM મોદી અમદાવાદ ટેસ્ટ પ્રથમ વાર પોતાના નામે ધરાવતા સ્ટેડિયમમાં કોઈ મેચ જોશે.

2 / 5
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2011ના વિશ્વકપમાં મેચ જોઈ હતી. જે મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ વખતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત છે.

3 / 5
બીસીસીઆઈ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. મોટેરા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે, મેચ પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

4 / 5
અહીં બંને દેશોના વડાપ્રધાનોએ પોતપોતાના દેશના કેપ્ટનને મેચ પહેલા સ્પેશિયલ કેપ આપીને સન્માનિત કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના દિલ જીતી લીધા હતા.

5 / 5
Follow Us:
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના

કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ

અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર

એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?

ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video

DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video

પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા

ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન

પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત

રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">