PAK vs AUS : પાકિસ્તાને રચ્યો ઈતિહાસ, 22 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

પાકિસ્તાનની ટીમે પર્થમાં રમાઈ રહેલી છેલ્લી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં પાકિસ્તાને 26.5 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ જીત સાથે પાકિસ્તાનની ટીમે 2-1થી સીરિઝ પર કબજો કરી લીધો છો.

| Updated on: Nov 10, 2024 | 5:02 PM
પાકિસ્તાનની ટીમે પર્થમાં રમાઈ રહેલી છેલ્લી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી 141 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને પાકિસ્તાનની ટીમે આસાનીથી ચેન્જ કર્યો હતો, આ સાથે પાકિસ્તાને 3 મેચની આ વનડે સીરિઝને 2-1થી પોતાને નામ કરી છે.

1 / 5
નવા કેપ્ટન મોહમ્મદ રિઝવાને ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવી ઈતિહાસ રચી દીધો છે કારણ કે, છેલ્લી વખત પાકિસ્તાને 22 વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં વનડે સીરિઝ જીતી હતી.

2 / 5
પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને પર્થમાં રમાયેલી છેલ્લી વનડેમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બોલર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન પર તુટી પડ્યા હતા, એક બાદ એક વિકેટ વિકેટ લીધી હતી. શાહીન અને નસીમે 3-3 વિકેટ પોતાને નામ કરી છે.

3 / 5
હારિસ રઉફને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે આ સીરિઝમાં સૌથી વધારે 11 વિકેટ લીધી છે. જેના માટે તે પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો હતો.

4 / 5
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ જે હજુ વર્લ્ડ ચેમ્પિયન બની તેનો 1 વર્ષનો પણ સમય થયો નથી. તેના જ ઘરમાં ખરાબ રીતે હાર થઈ છે. પાકિસ્તાન ટીમે ઓસ્ટ્રેલિયાને 3 મેચની વનડે સીરિઝમાં 2-1થી હરાવી નવો કીર્તિમાન રચ્યો છે.

5 / 5
Follow Us:
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન

Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ

સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ

વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">