Breaking News : મુંબઈ ઈન્ડિયન્સને મળી ચેમ્પિયન ટ્રોફી, મેગ લેનિંગને મળી ઓરેન્જ કેપ, હેલી મેથ્યુઝને મળી પર્પલ કેપ
Mumbai indians vs Delhi capitals Final Match Result : વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ વચ્ચે હતી. આ રોમાંચ મેચ જોવા હજારોની સંખ્યમાં ફેન્સ હાજર રહ્યા હતા.
Most Read Stories