IPL Auction 2025: ઓક્શનમાં જોવા મળેલી ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે ? KKR સાથે છે ખાસ કનેક્શન

IPL-2025 માટેની મેગા ઓક્શન 24-25 નવેમ્બરના રોજ જેદ્દાહમાં ચાલી રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે હરાજીના પહેલા દિવસે ઋષભ પંત પર 27 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ સાથે પંત IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે મિસ્ટ્રી ગર્લ ચર્ચામાં આવી છે.

| Updated on: Nov 25, 2024 | 4:28 PM
ઋષભ પંત પર બોલી લગાવવાના થોડા સમય પહેલા, શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં જોડ્યો હતો. આ સાથે અય્યરે હરાજીના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો હતો, પરંતુ થોડી જ ક્ષણો બાદ પંતે અય્યર પાસેથી આ સિદ્ધિ છીનવી લીધી હતી.

1 / 7
આ હરાજીના પહેલા દિવસે એક 'મિસ્ટ્રી ગર્લ' એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વ્હાઇટ ટી-શર્ટ અને ડાર્ક વેલ્વેટ જેકેટ પહેરેલી આ મિસ્ટ્રી ગર્લ વિશે જાણવા માટે દરેક જણ ઉત્સુક હતા. આવો, અમે તમને જણાવીએ કે આ 'KKR ગર્લ' કોણ છે?

2 / 7
આ 'KKR ગર્લ'નું કનેક્શન બોલિવૂડની જાણીતી અભિનેત્રી સાથે છે. ખરેખર, આ મિસ્ટ્રી ગર્લ જ્હાન્વી મહેતા છે, જે જુહી ચાવલાની દીકરી છે. જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક છે.

3 / 7
KKR IPLની સૌથી મોંઘી ટીમોમાંથી એક છે, જેણે અત્યાર સુધીમાં 3 ટાઇટલ જીત્યા છે. જ્હાન્વીના પિતા જય મહેતા 'મહેતા ગ્રુપ'ના ચેરમેન છે, જે એક બહુરાષ્ટ્રીય કંપની છે.

4 / 7
જાહ્નવીની માતા જુહી ચાવલા માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સની જ નહીં પરંતુ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સહ-માલિક પણ છે. જુહી ચાવલાએ વર્ષ 1995માં જય મહેતા સાથે લગ્ન કર્યા હતા.

5 / 7
જુહી ચાવલા પહેલા જ જણાવી ચૂકી છે કે તેની પુત્રી જ્હાન્વી ક્રિકેટની શોખીન છે. જ્હાન્વીને માત્ર ક્રિકેટની ઊંડી સમજ નથી, પરંતુ તે મેચોની રણનીતિ વિશે પણ ખુલીને વાત કરે છે. જાહ્નવી ક્રિકેટની એટલી ક્રેઝી છે કે તે મેચ જોવા માટે આખી રાત જાગી રહે છે.

6 / 7
જ્હાન્વી અભ્યાસમાં પણ ઘણી હોશિયાર છે. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી, જાહ્નવી ડીનની યાદીમાં સામેલ થઈ અને તેના પરીક્ષાના પરિણામો પણ શાનદાર રહ્યા. આ સિવાય જ્હાન્વીનું પુસ્તકો સાથે ઘણું જોડાણ છે. તેણી માત્ર પુસ્તકો જ વાંચતી નથી, પણ લખવામાં પણ ઊંડો રસ ધરાવે છે. આ જ કારણ છે કે માતા જુહી ચાવલા તેને 'તેજસ્વી છોકરી' કહે છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">