Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ઓરેન્જ-પર્પલ કેપ કોણ છે સૌથી આગળ, કે.એલ રાહુલે ઓરેન્જ કેપની રેસમાં કરી એન્ટ્રી

IPL 2025માં, બેટ્સમેનો શાનદાર રન બનાવી રહ્યા છે, જ્યારે બોલરો પણ ઘાતક બોલિંગથી પોતાની તાકાત દેખાડી રહ્યા છે.તો આજે આપણે પર્પલ કેપ અને ઓરેન્જ કેપમાં કોણ સૌતી આગળ છે. તેના વિશે વાત કરીએ.

| Updated on: Apr 11, 2025 | 11:20 AM
આઈપીએલ 2025માં તમામ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે.અત્યારસુધી રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.તો ખેલાડીઓ વચ્ચે ઓરેન્જ કેપ અને પર્પલ કેપની પણ ટકકર જોવા મળી રહી છે.હાલમાં પર્પલ કેપ સીએસકેના ખેલાડી નૂર અહમદ પાસે છે.

1 / 6
 કેએલ રાહુલે આરસીબી વિરુદ્ધ 93 રનની ઈનિગ્સ રમી હતી. આ સાથે ટીમને જીત પણ અપાવી હતી. કે,એલ રાહુલ ઓરેન્જ કેપની રેસમાં ટોપ 10માં સામેલ થયો છે.રાહુલ આઈપીએલ 2025માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

2 / 6
ઓરેન્જ કેપની રેસની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટસનો ખેલાડી નિકોલસ પુરનસૌથી આગળ ચાલી રહ્યો છે. તેમણે 5 મેચમાં 288 રન બનાવ્યા છે. તેમજ ટોપ-5માં 2 સાંઈ સુદર્શન અને સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે.

3 / 6
પર્પલ કેપની વાત કરીએ તો સીઝનની શરુઆતથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી ટોપ પર છે. નુર અહમદના નામે આઈપીએલ 2025માં સૌથી વધારે 11 વિકેટ છે.ટોપ-10 બોલરની લિસ્ટમાં 7 ભારતીય ખેલાડી પણ સામેલ છે.આઈપીએલ 2025માં અત્યારસુધી સૌથી વધારે રન નિકોલસન પુરને 288 ફટકાર્યા છે. ત્યારબાદ સાંઈ સુદર્શન. ત્રીજા સ્થાને મિચેલ માર્શ, ચોથા સ્થાને જોસ બટલર અને 5માં સ્થાને સૂર્યકુમાર યાદવ 199 રન સાથે છે.

4 / 6
ઓરેન્જ કેપની રેસની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટસનો ખેલાડી નિકોલસ પુરનસૌથી આગળ ચાલી રહ્યો છે. તેમણે 5 મેચમાં 288 રન બનાવ્યા છે. તેમજ ટોપ-5માં 2 સાંઈ સુદર્શન અને સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે.

ઓરેન્જ કેપની રેસની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટસનો ખેલાડી નિકોલસ પુરનસૌથી આગળ ચાલી રહ્યો છે. તેમણે 5 મેચમાં 288 રન બનાવ્યા છે. તેમજ ટોપ-5માં 2 સાંઈ સુદર્શન અને સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે.

5 / 6
 જો આપણે આઈપીએલ 2025માં સૌથી વધારે વિકેટ લેનારની વાત કરીએ તો નૂર અહમદ પ્રથમ સ્થાને, બીજા સ્થાને હાર્દિક પંડ્યા, ત્રીજા સ્થાને ખલીલ અહમદ,ચોથા સ્થાને મોહમ્મદ સિરાજ અને પાંચમાં સ્થાને સાંઈકિશોર 10 વિકેટ સાથે છે. ટુંકમાં બીજાથી પાંચમાં સ્થાને રહેલા બોલરની વિકેટ 10 સમાન છે.

6 / 6

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત

રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત

આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો

ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">