AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીતશે ટ્રોફી ? RCBના તરફેણમાં બની રહ્યો છે ગજબ સંયોગ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLની છેલ્લી 17 સિઝનમાંથી 7 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. RCB ત્રણ વખત ફાઈનલ રમી ચૂકી છે. પરંતુ તે ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. જોકે, આ વખતે RCB પાસે ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે.

| Updated on: May 29, 2025 | 7:01 PM
Share
IPL 2025માં RCB એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી RCBએ ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું છે. RCBએ લીગ તબક્કા દરમિયાન 14 માંથી 9 મેચ જીતી અને 19 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી છે.

1 / 8
હવે આ વખતે RCB પાસે ટ્રોફી જીતવાનું સ્વપ્ન પૂરું કરવાની સુવર્ણ તક છે. આ વખતે એવો સંયોગ બન્યો છે કે લાગે છે કે RCB ચેમ્પિયન બનશે. છેલ્લા 14 વર્ષના આંકડા પણ RCBની તરફેણમાં હોય તેવું લાગે છે.

2 / 8
અમે એમ નથી કહેતા કે RCB આ વખતે IPL ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરશે જ. આ તો સંયોગો સૂચવે છે કે આ વખતે RCB તેના ફેન્સને ટ્રોફી જીતવાની ખુશી આપી શકે છે, જેની તેઓ 18 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ખરેખર, વર્ષ 2020થી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક વર્ષે પોઈન્ટ ટેબલમાં નંબર-1 ટીમ ચેમ્પિયન બની રહી છે. જ્યારે બીજા વર્ષે પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર રહેલી ટીમે ટાઈટલ જીત્યું છે.

3 / 8
2020માં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લીગ તબક્કા દરમિયાન પ્રથમ સ્થાને રહી અને IPLનો ખિતાબ જીત્યો. જ્યારે 2021માં, ચેન્નાઈ સુપર કિંગ્સ લીગ સ્ટેજ પછી બીજા સ્થાને રહી અને ચેમ્પિયન બની. પછી 2022માં, ગુજરાત ટાઈટન્સની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોપ પર હતી અને તે સિઝનની વિજેતા બની. આ પછી 2023માં CSK ફરી એકવાર લીગ સ્ટેજમાં બીજા સ્થાને રહી અને બાદમાં પાંચમી વખત ટ્રોફી જીતી.

4 / 8
2024ની વાત કરીએ તો, કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. KKRએ ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું. આ ક્રમ મુજબ, IPL 2025માં બીજા ક્રમાંકિત ટીમનો વારો છે.

5 / 8
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ વખતે બીજા સ્થાને રહ્યું છે. જો આ સંયોગ સાચો સાબિત થાય તો RCBને ચેમ્પિયન બનતા કોઈ રોકી શકશે નહીં. જોકે, આ વાત કેટલી સાચી સાબિત થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

6 / 8
આ એક સંયોગ હતો, હવે આપણે IPLના આંકડા પર આવીએ. છેલ્લા 14 વર્ષમાં બીજા ક્રમે રહેલી ટીમે સૌથી વધુ IPL ટાઈટલ જીત્યા છે. 2011 થી 2024 સુધી લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમોએ 5 વખત IPL ટ્રોફી જીતી હતી, જ્યારે બીજા સ્થાને રહેલી ટીમોએ 8 વખત ટ્રોફી જીતી હતી.

7 / 8
ક્ત એક જ વાર એવો પ્રસંગ આવ્યો જ્યારે ત્રીજા ક્રમે રહેલી ટીમે ટાઈટલ હતું. ચોથા ક્રમે રહેલી ટીમ અત્યાર સુધી ક્યારેય IPL ટાઈટલ જીતી શકી નથી. આ મુજબ, RCBની ટ્રોફી જીતવાની શક્યતા વધી જાય છે. (All Photo Credit : PTI)

8 / 8

IPL 2025માં RCB એક અલગ જ અંદાજમાં જોવા મળ્યું છે. શું RCB પહેલીવાર IPL ટ્રોફી જીતી શકશે? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">