AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી કેપિટલ્સે અચાનક કેપ્ટન બદલી નાખ્યો, અક્ષર પટેલ ટીમમાંથી બહાર, આ ખેલાડીને સોંપાઈ કમાન

દિલ્હી કેપિટલ્સે અચાનક પોતાનો કેપ્ટન બદલવો પડ્યો હતો. અક્ષર પટેલને ટીમમાંથી બહાર થઈ ગયો હતો. જાણો મુંબઈ સામેની કરો યા મરો મેચમાં આ ટીમે આવો નિર્ણય કેમ લેવો પડ્યો?

| Updated on: May 21, 2025 | 8:48 PM
Share
IPLની 63મી મેચમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કેપિટલ્સને અચાનક પોતાનો કેપ્ટન બદલવો પડ્યો હતો, અક્ષર પટેલ ટીમની બહાર થઈ ગયો હતો. દિલ્હી કેપિટલ્સે ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવ્યો હતો.

1 / 5
જ્યારે ડુ પ્લેસિસ ટોસ કરવા આવ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે અક્ષર પટેલને શું થયું છે, જેના જવાબમાં તેણે કહ્યું, 'અક્ષર પટેલનું બહાર થવું દુર્ભાગ્યપૂર્ણ છે. તે છેલ્લા બે દિવસથી બીમાર છે, તેને તાવ છે. આશા છે કે તે જલ્દી ફિટ થઈ જશે. અક્ષર પટેલે આ સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને આજની મેચમાં અમને તેની ખોટ પડશે.

2 / 5
દિલ્હી માટે સારી વાત એ છે કે ડુ પ્લેસિસને કેપ્ટનશીપનો સારો અનુભવ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટનશીપ કરી ચૂકેલો ફાફ ડુ પ્લેસિસ પોતાના અનુભવથી દિલ્હીને નવી દિશા આપી શકે છે. તાજેતરની ઈજા બાદ, તે હવે ફિટ છે અને કેપ્ટનશીપની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. આ મેચમાં દિલ્હી માટે ડુ પ્લેસિસની આક્રમક બેટિંગ અને વ્યૂહાત્મક વિચારસરણી મહત્વપૂર્ણ રહેશે.

3 / 5
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચ દિલ્હી માટે કરો યા મરોની મેચ જેવી છે. મુંબઈએ છેલ્લી મેચમાં દિલ્હીને 12 રનથી હરાવ્યું હતું, જેમાં મિડલ ઓર્ડર બેટ્સમેનોની નિષ્ફળતા અને નબળી ફિલ્ડિંગ હારનું કારણ બની હતી. ડુ પ્લેસિસની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી આ ભૂલોને સુધારવાનો પ્રયાસ કરશે.

4 / 5
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, દુષ્મંત ચમીરા, મુસ્તિફિઝુર રહેમાન, મુકેશ કુમાર.

5 / 5

IPL 2025માં પ્લેઓફની ચોથી ટીમ હજી નક્કી થઈ નથી. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સમાંથી એક પ્લેઓફમાં પહોંચશે. દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">