AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : આટલો બધો ઘમંડ સારો નથી, IPLમાં મુંબઈનું પતન કરશે કેપ્ટન હાર્દિક પંડ્યાની આ 3 ભૂલો

5 વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હાર્દિક પંડ્યાના ધમંડના કારણે ટીમ હારી ગઈ હતી.છેલ્લી 6 મેચ સતત જીત્યા પછી કેપ્ટન હાર્દિક પંડ્યા કદાચ એટલો ઘમંડી બની ગયો હતો કે તેને લાગ્યું કે તે આ મેચ સરળતાથી જીતી જશે અને તે ભૂલો કરતો રહ્યો. પરિસ્થિતિ એવી છે કે તેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ ફરી એકવાર પ્લેઓફની રેસમાંથી બહાર થવાની આરે છે.

| Updated on: May 07, 2025 | 4:20 PM
Share
આઈપીએલ 2025માં મુંબઈ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે વાનખેડેના મેદાનમાં રમાયેલી 57મી મેચમાં મુંબઈની હારથી હજારો ચાહકો હાર્દિક પંડ્યાથી નારાજ છે. કારણ કે, તેની 3 ભૂલના કારણે મુંબઈએ પ્લેઓફમાં એન્ટ્રી કરવાની તક ગુમાવી છે.

1 / 7
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ 2025માં એક રોમાંચક મેચ જોવા મળી હતી.  આ મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હાર આપી હતી.મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. પરંતુ આ વખતે મુંબઈની ટીમ સારો સ્કોર બનાવી શકી ન હતી. વિલ જેક્સની અડધી સદી અને સૂર્યકુમાર યાદવના 35 રન પર 20 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સે 155 રન બનાવ્યા હતા.

2 / 7
 ગુજરાત ટાઈટન્સ જ્યારે આ ટાર્ગેટનો પીછો કરવા મેદાન પર ઉતરી તો એક સમયે ખુબ સંકટમાં જોવા મળી હતી. એક વિકેટ ગુમાવ્યા બાદ ગિલ અને બટલરની પાર્ટનરશીપે ગુજરાત ટાઈટન્સને મજબુત સ્થિતિ અપાવી હતી.

3 / 7
વરસાદ બાદ છેલ્લી ઓવરમાં 15 રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ છેલ્લી ઓવરમાં એક વિકેટ પણ પડી, પછી સ્કોર સમાન થયો અને છેલ્લા બોલ પર એક રન લઈને ગુજરાત જીતી ગયું.

4 / 7
જો આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ કોઈના કારણે હાર્યું છે. તો તે છે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા જેમણે એક ઓવરમાં 11 બોલ નાંખ્યા ગુજરાત ટાઈટન્સના ખાતામાં  18 રન આવ્યા હતા. આ આઈપીએલના ઈતિહાસમાં સૌથી લાંબી ઓવરની લિસ્ટમાં સામેલ થઈ હતી.

5 / 7
મેચની છેલ્લી ક્ષણે જ્યારે ગુજરાતને 1 બોલ પર 1 રનની જરૂર હતી ત્યારે હાર્દિક પંડ્યાએ ત્રીજી ભૂલ કરી. બધા ફિલ્ડરો પિચની નજીક હતા. પંડ્યા પોતે મિડ-ઓફ પર ઊભો હતો. બેટ્સમેન અરશદ ખાને  આ બોલ મિડ-ઓફ સુધી રમ્યો. બોલ સીધો પંડ્યાના હાથમાં ગયો, વિકેટો તેની સામે જ હતી અને તે વિકેટોની ખૂબ નજીક પણ હતો. બેટ્સમેન હજુ પણ ક્રીઝથી દૂર હતો. સીધો ફેંકવાને બદલે, પંડ્યાએ બાઉન્સર ફેંક્યો અને રન આઉટ ચૂકી ગયો. રન દોડી અને ગુજરાત જીતી ગયું.

6 / 7
એક રોમાંચક મેચમાં, ગુજરાત ટાઇટન્સે ડકવર્થ લુઇસ મેથડના આધારે મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે GT પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">