IPL 2024 : સીઝનમાં પહેલી જીત બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને ફટકારવામાં આવ્યો મોટો દંડ

આઈપીએલની આ સીઝનમાં સ્લો ઓવર માટે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. અને આ બીજો કેસ છે. આ પહેલા ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ પર પણ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ દરમિયાન સ્લો ઓવર નાંખવા માટે 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

| Updated on: Apr 01, 2024 | 12:11 PM
 દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ દરમિયાન  ધીમી ઓવર રેટના કરાણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રવિવારે રમાયેલી આ મેચમાં દિલ્હીએ વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈને 20 રને હરાવ્યું હતું.

1 / 5
દિલ્હી કેપિટ્લ્સની ખુશી વધુ સમય માટે ન ટકી કારણ કે, તેના પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન પંત પર આ દંડ સીએસેકેની મેચ દરમિયાન સ્લો ઓવર નાંખવા બદલ ફટકારવામાં આવ્યો છે. પંતનો સ્લો ઓવરને લઈ આ સીઝનનો પહેલો દંડ છે.

2 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમ નિર્ધારિત સમયની અંદર પોતાની 20 ઓવર પુરી કરી શકી ન હતી અને નક્કી કરેલા સમયથી 3 ઓવર પાછળ ચાલી રહી હતી. આ કારણે દિલ્હી કેપિટ્લ્સને છેલ્લી 2 ઓવરમાં 5ના સ્થાને ચાર ખેલાડીઓ 30 ગજની બહાર ઉભા હતા. દિલ્હીની આ ભૂલનો ફાયદો ઉઠાવી એમએસ ધોનીએ છેલ્લી ઓવરમાં 20 રન બનાવ્યા હતા.

3 / 5
આઈપીએલ 2024માં આ બીજી ટીમ છે જેના પર સ્લો ઓવરને લઈ ટીમના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને પણ લાખો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

4 / 5
અંદાજે 15 મહિના બાદ મેદાન પર પરત ફર્યા બાદ પંતે સીએસકે વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી હતી. સીએસકે વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે આ અડધી સદી 31 બોલમાં ફટકારી હતી. મેદાન પર પરત ફર્યા બાદ પંતની પહેલી આ અડધી સદી છે. 32 બોલમાં તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 સિ્ક્સ આવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">