અર્જુન તેંડુલકરથી યશ દયાલ સુધી, IPL 2023માં આ પાંચ ખેલાડીઓએ નાંખી સૌથી મોંઘી ઓવર

આઇપીએલ 2023ની સીઝનમાં ઘણા શાનદાર બોલિંગ પ્રદર્શન જોવા મળ્યા, પણ આ બધા વચ્ચે એ બોલર પણ જોવા મળ્યા જેમણે એક ઓવરમાં સૌથી વધુ રન આપ્યા. તો નજર કરીએ તે 5 બોલર પર જેમણે આઇપીએલ 2023ની સીઝનમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 11:43 PM
આઇપીએલ 2023ની ટુર્નામેન્ટ ઇતિહાસમાં સૌથી રોમાંચક ટુર્નામેન્ટ રહી છે. આ ટુર્નામેન્ટમાં ઘણા શાનદાર બેટિંગ અને બોલિંગ પ્રદર્શન જોવા મળ્યા છે. આઇપીએલની આ સીઝનમાં અત્યાર સુધી 6 સદી ફટારવામાં આવી છે. જ્યારે બોલિંગમાં સારા પ્રદર્શન જોવા મળ્યા છે. પણ આઇપીએલની આ સીઝન અત્યાર સુધી 5 બોલર એક ઓવરમાં સૌથી વધુ રન આપવાનો નિરાશાજનક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. આ લિસ્ટમાં ચાર પેસર અને ફક્ત એક સ્પિનર સામેલ છે. જેનો અર્થ છે કે આઇપીએલ 2023ની સીઝનમાં સ્પિનર કરતા પેસર વધુ ખર્ચાળ સાબિત થયા છે.

1 / 6
અર્જુન તેંડુલકર : પંજાબ કિંગ્સ સામે અર્જુન તેંડુલકરે એક ઓવરમાં 31 રન આપ્યા હતા. આ પંજાબ કિંગ્સની ઇનિંગની 15મી ઓવર હતી, જ્યારે સેમ કરન અને હરપ્રીત સિંહ બેટિંગ કરી રહ્યા હતા. આ ઓવરમાં તેંડુલકરની ઓવરમાં મેદાનના દરેક ખૂણામાં બેટ્સમેને શોટ્સ ફટકાર્યા હતા.

2 / 6
યશ દયાલ: અર્જુન તેંડુલકર સાથે સાથે યશ દયાલે પણ એક ઓવરમાં 31 રન આપવાનો શર્મનાક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ગુજરાત ટાઇટન્સના આ બોલરે અંતિમ ઓવરમાં 31 રન આપ્યા હતા. આ એજ મેચ છે જેમાં અંતિમ ઓવરમાં યશ દયાલે 5 છગ્ગા ફટકાર્યા હતા.

3 / 6
અભિષેક શર્મા: આઇપીએલ 2023 માં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર અભિષેક શર્માએ ત્રીજી ઓવરમાં 31 રન આપ્યા હતા. અભિષેક શર્માની આ ઓવરમાં લખનૌ સુપર જાયન્ટસના માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન બેટીંગ કરી રહ્યા હતા. આ ઓવરમાં બેટ્સમેને અભિષેક શર્માની ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી.

4 / 6
ઉમરાન મલિક: આઇપીએલ 2023 દરમિયાન ઉમરાન મલિકનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યુ છે. ગત સીઝનમાં ટોચના બોલરમાં તેનું નામ હતુ પણ આ સીઝનમાં સૌથી ખર્ચાળ ઓવરના રેકોર્ડમાં તેનુ નામ આવ્યુ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમતા ઉમરાન મલિકે એક ઓવરમાં 28 આપ્યા હતા. નિતીશ રાણાએ બેટિંગ કરતા ચાર ચોગ્ગા અને 2 છગ્ગા એક ઓવરમાં ફટકાર્યા હતા.

5 / 6
જોફ્રા આર્ચર : ઇંગ્લેન્ડનો પેસર આર્ચર ઇજાના કારણે મુંબઇની ટીમ સાથે વધુ મેચમાં રમી શક્યો ન હતો. આઇપીએલ 2023 માં ઇજાના કારણે આર્ચરને ઘણી ઓછી તક મળી હતી અને આ થોડી મેચમાં આર્ચર ખર્ચાળ પણ સાબિત થયો હતો. પંજાબ કિંગ્સ સામેની મેચમાં જોફ્રા આર્ચરે 27 રન આપ્યા હતા. આ ઓવરમાં પંજાબના લિયામ લિંવિંગસ્ટને તેની ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">