Photos : ફાઈનલના દિવસે નમો સ્ટેડિયમમાં વરસાદની ધોધમાર બેટિંગ, જાણો IPL Final અંગેની મોટી અપડેટ
GT vs CSK IPL 2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મેચની ટક્કર થવાની હતી. આ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદને કારણે નિશ્ચિત સમય પર મેચ શરુ થઈ શકી ન હતી.
Most Read Stories