જાણો કોણ છે જીતેશ શર્મા, કેવી રીતે મળ્યું ટીમ ઈન્ડિયામાં સ્થાન
30 વર્ષનો વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંથી આવે છે.તે વિદર્ભ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો છે. તે લિસ્ટ A મેચોમાં પણ વિદર્ભનું પ્રતિનિધિત્વ કરે છે.જીતેશ શર્મા રાઈટ હેડ બેટ્સમેન છે. તેનું આઈપીએલ ડેબ્યુ 2022માં હતુ. 2023માં 14 મેચમાં 309 રન 22 ચોગ્ગા અને 21 છગ્ગા ફટકાર્યા હતા.
Most Read Stories