AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની બિઝનેસ વુમન, માતા વોલિબોલ ખેલાડી અને પિતા રમી ચૂક્યા છે ક્રિકેટ, 6 ફૂટ 2 ઇંચ ઉંચા ખેલાડીનો આવો છે પરિવાર

ટીમ ઈન્ડિયાએ ઓવલના ઐતિહાસિક મેદાન પર પોતાની જીતની વધુ એક યાદગાર બનાવી છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ પાસેથી જીત છીનવી હતી અને ઓવલ ટેસ્ટ 6 રને જીતી લીધી.

| Updated on: Aug 04, 2025 | 4:41 PM
Share
પ્રસિદ્ધ કૃષ્ણાનો જન્મ 19 ફ્રેબુઆરી 1996ના રોજ બેંગ્લુરુ કર્ણાટકમાં એક મધ્યમ પરિવારમાં થયો હતો. ક્રિકેટરનું આખું નામ મુરલીકૃષ્ણા પ્રસિદ્ધ કૃષ્ણા છે. તેના પિતાનું નામ મુરલી કૃષ્ણા જે એક ક્રિકેટર હતા તેની માતાનું નામ કલાવતી કૃષ્ણા છે જે એક વોલિબોલ ખેલાડી હતી. તેને એક બહેન છે જેનું નામ પ્રકૃતિ કૃષ્ણા છે. અને ખેલાડીએ આ વર્ષે 8 જૂન 2023ના રોજ રચના સાથે લગ્ન કર્યા છે.

1 / 6
પ્રસિદ્ધ કૃષ્ણાએ તેમનું પ્રારંભિક શાળાકીય શિક્ષણ કાર્મેલ સ્કૂલ, પદ્મભાનગરમાંથી કર્યું અને પછી મહાવીર જૈન કોલેજ, બેંગલુરુમાંથી બી.કોમની ડિગ્રી મેળવી. કૃષ્ણાએ તેમના બાળપણના કોચ શ્રીનિવાસ મૂર્તિ પાસેથી ક્રિકેટની તમામ રીતો શીખી છે અને તેમના કોચની તેમના જીવનમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે.

2 / 6
12 વર્ષની ઉંમરે, તે બેંગલુરુમાં બાસવાનાગુડી ક્રિકેટ એકેડમીમાં જોડાયો અને ત્યારબાદ પોતાની શાળામાંથી ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતુ. 2010માં તેમણે કર્ણાટક અંડર 14 ટીમ માટે ક્વોલિફાય કર્યું હતુ.2015માં પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્ણાટક માટે પ્રથમ-ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે બાંગ્લાદેશ A સામેની તેની પહેલી જ મેચમાં 5 વિકેટ લઈને ચર્ચામાં રહ્યો હતો.

3 / 6
2017માં વિજય હજારે ટ્રોફી, 2021-22માં રણજી ટ્રોફી દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ સિરીઝમાં 10 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શનથી પ્રસિદ્ધ કૃષ્ણા બીસીસીઆઈના પસંદગીકારોની નજરમાં આવ્યા અને ટૂંક સમયમાં જ તેને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક મળી. ક્રિકેટરનું આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું છે.

4 / 6
પ્રખ્યાત ક્રિકેટર કૃષ્ણાએ તેની ગર્લફ્રેન્ડ રચના સાથે 6 જૂન 2023ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. તેમના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા.

5 / 6
તમને જણાવી દઈએ કે પ્રસિદ્ધ અને રચના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રચના કૃષ્ણા એક બિઝનેસ વુમન છે.

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ

ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો

બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ

ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video

બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી

ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!

કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું

હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video

અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video

પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!

g clip-path="url(#clip0_868_265)">