ભારત-ઓસ્ટ્રેલિયા બીજી ટી20 મેચ: યશસ્વી જયસ્વાલે ફટકારી ધમાકેદાર અડધી સદી, ભારતનો સ્કોર 100 રનને પાર, જુઓ તસ્વીરો

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બે ફેરફાર કર્યા છે. જેહન બહરનડોર્ફની જગ્યાએ એડમ જેમ્પને લીધો છે. ત્યારે એરન હાર્ડીની જગ્યાએ ગ્લેન મેક્સવેલને સામેલ કરવામાં આવ્યો છે.

| Updated on: Nov 26, 2023 | 8:13 PM
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે તિરૂવનંતપુરતમાં બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે, જેમાં ઓપનર બેટસમેન યશસ્વી જયસ્વાલે કમાલની બેટિંગ કરી છે.

1 / 5
ઓપનર બેટસમેન યશસ્વી જયસ્વાલે આજે અડધી સદી ફટકારી છે. છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર યશસ્વીએ 50 રન પુરા કર્યા.

2 / 5
 તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બે ફેરફાર કર્યા છે. જેહન બહરનડોર્ફની જગ્યાએ એડમ જેમ્પને લીધો છે. ત્યારે એરન હાર્ડીની જગ્યાએ ગ્લેન મેક્સવેલને સામેલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બે ફેરફાર કર્યા છે. જેહન બહરનડોર્ફની જગ્યાએ એડમ જેમ્પને લીધો છે. ત્યારે એરન હાર્ડીની જગ્યાએ ગ્લેન મેક્સવેલને સામેલ કરવામાં આવ્યો છે.

3 / 5
ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે બીજી ટી20 મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

4 / 5
ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્નમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટી20 મેચમાં ભારતે જીત મેળવી હતી.

5 / 5
Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">