AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarfaraz Khan: કાશ્મીરમાં કરી ખાસ ટ્રેનિંગ, 17 કિલો વજન ઘટાડ્યું, હવે ટીમ ઈન્ડિયામાં વાપસી

ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ સરફરાઝ ખાને હાર માની નહીં અને પોતાની રમત સુધારવા માટે સખત મહેનત શરૂ કરી. આ દરમિયાન તે ખાસ ટ્રેનિંગ માટે કાશ્મીર પણ ગયો હતો. ત્યાં તેણે લાંબા સમય સુધી બેટિંગનો અભ્યાસ કર્યો. હવે તેની મહેનત રંગ લાવી છે અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં તેની વાપસી થઈ છે.

| Updated on: Aug 10, 2026 | 8:05 PM
Share
2024માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ સરફરાઝને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જોકે, તેણે સતત પોતાની રમત પર કામ કરવાનું ચાલુ રાખ્યું. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે હવે તેને ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

1 / 5
IPL અને મુંબઈ T20 લીગ બાદ સરફરાઝ ટ્રેનિંગ માટે કાશ્મીર પહોંચ્યો હતો. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં તેણે સ્થાનિક ખેલાડીઓ અને નેટ બોલરો સામે કલાકો સુધી બેટિંગનો અભ્યાસ કર્યો.

2 / 5
સરફરાઝે છેલ્લા એક વર્ષમાં લગભગ 17 કિલો વજન ઘટાડ્યું છે. તેના કારણે તેની ફિટનેસ, ઝડપ અને સ્ટેમિનામાં પણ સુધારો થયો છે. ફિલ્ડિંગમાં પણ તે પહેલા કરતાં વધુ સારો બન્યો છે.

3 / 5
ગાલેની સ્પિન માટે અનુકૂળ પિચને ધ્યાનમાં રાખીને સરફરાઝ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્પિનરો સામે તેના સ્વીપ અને રિવર્સ સ્વીપ શોટ ખાસ અસરકારક છે.

4 / 5
 સાઈ સુદર્શનની ઈજા બાદ સરફરાઝને ટીમમાં વાપસીની તક મળી છે. હવે જોવાનું એ રહેશે કે ગાલે ટેસ્ટમાં ટીમ મેનેજમેન્ટ તેને પ્લેઇંગ-11માં સ્થાન આપે છે કે નહીં. (PC:PTI/X/INSTAGRAM)

5 / 5

6,6,6,6,6,6… સતત છ છગ્ગા ફરી એકવાર ક્રિકેટ સ્ટેડિયમમાં ગુંજી ઉઠ્યા, યુવરાજ સિંહની યાદો તાજી થઈ

Follow Us
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે

રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ

પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને

8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી

સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત

સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!

સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ

વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video

g clip-path="url(#clip0_868_265)">