IND vs PAK: 216 કલાકમાં બીજી વાર થશે ભારત-પાકિસ્તાનની ટક્કર! જાણો ક્યારે અને ક્યાં થશે મહામૂકાબલો?

ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાતા જોવા મળી શકે છે. વાસ્તવમાં, સ્થિતિ એવી બની રહી છે કે બે કટ્ટર હરીફો વચ્ચે વધુ એક ટક્કર જોવા મળી શકે છે. આ મેચ ક્યારે અને ક્યાં થઈ શકે છે, જાણો અહીં.

| Updated on: Jul 24, 2024 | 4:11 PM
ક્રિકેટની પીચ પર ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ શકે છે. મુકાબલો શ્રીલંકામાં ચાલી રહેલા મહિલા એશિયા કપની ફાઈનલમાં જોવા મળી શકે છે. જો બંને ટીમો સેમીફાઈનલ મુકાબલો જીતી લેશે, તો એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમોની ટક્કર થશે. અને જો આમ થશે તો 216 કલાકમાં આ તેમની વચ્ચે બીજી ટક્કર હશે.

1 / 5
શ્રીલંકામાં રમાઈ રહેલા મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો 19 જુલાઈના રોજ થયો હતો. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી. ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને મહિલા એશિયા કપમાં જીત સાથે સફરની શરૂઆત કરી હતી.

2 / 5
ગ્રુપ સ્ટેજની તમામ મેચો પૂરી થયા બાદ હવે ભારત અને પાકિસ્તાને મહિલા એશિયા કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઈનલ મેચ 26મી જુલાઈના રોજ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રથમ સેમીફાઈનલ રમશે. જ્યારે નિદા દારના નેતૃત્વમાં પાકિસ્તાની ટીમ બીજી સેમીફાઈનલમાં જોવા મળશે.

3 / 5
સેમીફાઈનલમાં ભારત-પાકિસ્તાનની સામે કઈ ટીમ હશે, તે ગ્રુપ-Bની છેલ્લી લીગ મેચના પરિણામ બાદ જ નક્કી થશે. જો કોઈ ઉલટફેર નહીં થાય તો સેમીફાઈનલમાં ભારતની શ્રીલંકા સામે જ્યારે પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે ટક્કર થશે તેવી પુરી સંભાવના છે.

4 / 5
હવે જો ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો પોતપોતાની સેમીફાઈનલ મેચ જીતી જાય છે, તો 28 જુલાઈએ ફાઈનલમાં તેમની વચ્ચે વધુ એક જોરદાર જંગ જોવા મળી શકે છે. જો આમ થાય છે તો 216 કલાકમાં ભારત અને પાકિસ્તાન બીજી વખત ટકરાતા જોવા મળી શકે છે. અહીં 216 કલાકનો અર્થ છે 19 જુલાઈ અને 28 જુલાઈ વચ્ચેના સમયમાં તફાવત. ભારત અત્યાર સુધી 8 વખત મહિલા એશિયા કપ જીતી ચૂક્યું છે. આ મામલે પાકિસ્તાનનું હજી ખાતું ખૂલ્યું નથી.

5 / 5
Follow Us:
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ

Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ

Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું

અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">