IPL 2023: ગુજરાત ટાઈટન્સે IPLમાં રચ્યો ઈતિહાસ, આવો કમાલ કરનાર સૌપ્રથમ ટીમ બની

IPLની 16મી સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હાર્દિક પંડયાની આગેવાનીમાં ગુજરાતની ટીમ પોતાની પહેલી બે સિઝનમાં જ ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 6:20 PM
IPLમાં ગત વર્ષે જ ડેબ્યુ કરનાર ગુજરાતની ટીમે બે જ વર્ષમાં એવો કમાલ કર્યો છે, જે મોટી-મોટી ટીમો નથી કરી શકી. સ્ટાર ખેલાડીઓ અને મેગા કોચિંગ સ્ટાફ ધરાવતી દમદાર ટીમને ધરાશાયી કરી ગુજરાતની ટીમે છેલ્લા બે વર્ષમાં  IPL ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન મેળવી લીધું છે.

1 / 5
 ગુજરાત ટાઈટન્સ IPL ડેબ્યુના પહેલા 2 વર્ષમાં બીજી વખત ફાઈનલ રમનાર IPL ઈતિહાસની પ્રથમ ટીમ બનશે. ગુજરાતની ટીમે ગત સિઝનમાં IPLમાં  ડેબ્યુ કર્યું હતું અને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું.

2 / 5
અત્યાર સુધી IPLમાં કોઈ ટીમે પ્રથમ 2 વર્ષમાં બે વખત ફાઈનલ રમી નથી. આવું કરનાર ગુજરાત ટાઈટન્સ IPL ઈતિહાસની સૌપ્રથમ ટીમ બનશે. આ મામલે ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમોને પાછળ છોડી દીધી છે.

3 / 5
 વર્ષ 2022માં ગુજરાત ટાઈટન્સની ટીમે IPLમાં પ્રવેશ કર્યો હતો, જે બાદ તેમણે પાછળ ફરીને જોયું નથી. કેપ્ટન હાર્દિક પંડયા અને કોચ આશિષ નહેરાની જોડીએ યુવા અને અનુભવી ખેલાડીઓના સમાન મિશ્રણ વાળી આ ટીમને બે જ વર્ષમાં IPL ઈતિહાસની જૂની અને મજબૂત ટીમો કરતાં ઘણી આગળ લાવી દીધી હતી.

4 / 5
IPL 2023માં ટ્રોફીથી ગુજરાત ટાયટન્સ માત્ર એક કદમ દૂર છે. ફાઇનલમાં તેમનો સામનો મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે. ચેન્નાઈને ફરી એકવાર આ સિઝનમાં હરાવી ટ્રોફી કબજે કરવા ગુજરાત ટાઈટન્સ સક્ષમ છે. એવામાં બે મજબૂત ટીમો વચ્ચેની આ ટક્કર મજેદાર રહેશે.

5 / 5

Latest News Updates

Follow Us:
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા

Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ

હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો

આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે

Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો

રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ

ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ

સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ

રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો

Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન