AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctors Day 2025 : આ ભારતીય ક્રિકેટરોની પત્નીઓ છે ડોક્ટર, એક તો ઓપરેશનમાં છે સ્પેશયાલિસ્ટ

Happy Doctors Day 2025: ડોક્ટરોને ભગવાનનું બીજું રુપ કહેવામાં આવ્યું છે. 1 જુલાઈના દિવસે ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં કેટલાક એવા ખેલાડીઓ છે. જેમની પત્નીઓ ડોક્ટર છે. તો ચાલો જોઈએ કોણ છો ડોક્ટર

| Updated on: Jul 01, 2025 | 11:24 AM
Share
1 જુલાઈના દિવસે નેશનલ ડોક્ટર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ડોક્ટરને ભગવાનનું બીજું રુપ કહેવામાં આવ્યું છે. એટલા માટે કારણ કે, તે લોકોના જીવ બચાવે છે. ભારત સહિત દુનિયાભરમાં કેટલાક એવા ક્રિકેટર્સ છે, જે ડોક્ટર છે. પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ એ ભારતીય ક્રિકેટરોની જેમની પત્નીઓ ડોક્ટર છે. જેમણે ઓપરેશન હોય કે પછી બાળકોની સારવાર તમામ કામમાં સ્પેશયાલિસ્ટ છે.

1 / 5
સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર પણ ડોક્ટર રહી ચૂકી છે. તે એક પેડિયાટ્રિશિયન છે એટલે કે, બાળકોની ડોક્ટર છે.

2 / 5
ભારતના પૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડની પત્ની વિજેતાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. રાહુલ દ્રવિડની પત્ની વિજેતા એક સર્જન છે. તે ઓપરેશનમાં સ્પેશયાલિસ્ટ છે.

3 / 5
આમ તો યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા થઈ ચૂક્યા છે. પરંતુ યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા પણ ડોક્ટર રહી ચૂકી છે. તે એક ડેન્ટિસ્ટ હતી. હવે તેમણે મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે.

4 / 5
આઈપીએલમાં આરસીબી સાથે રમી ચૂકેલા શહબાઝ અહમદની પત્ની પણ ડોક્ટર છે. જેનું નામ શાઈસ્તા અમીન છે. જે કશ્મીરના શઓપિયોની રહેવાસી છે.

5 / 5

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">