AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: 19 વર્ષીય ખેલાડીનો જલવો, 7 ગોલ્ડ મેડલ જીતી 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો

એશિયન ગેમ્સ 2026માં યુવા ખેલાડીઓએ ખૂબ જ પ્રભાવિત કર્યા છે. પણ આ બધા યુવા ખેલાડીઓમાં ચીનનો 19 વર્ષીય ખેલાડી સૌથી આગળ નીકળ્યો. આ 19 વર્ષીય યુવા સ્વિમરે 2026 એશિયન ગેમ્સમાં એક, બે નહીં પણ 7 ગોલ્ડ મેડલ જીતીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 75 વર્ષમાં પહેલીવાર કોઈ ખેલાડીએ એક જ એશિયન ગેમ્સમાં આટલા મેડલ જીત્યા છે.

| Updated on: Sep 25, 2026 | 8:55 PM
Share
2026 એશિયન ગેમ્સમાં 19 વર્ષીય ચીની સ્વિમર ઝાંગ ઝાંશુઓએ ટુર્નામેન્ટના ઇતિહાસની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક હાંસલ કરી.

1 / 8
ઝાંગ ઝાંશુઓએ ટોક્યો એક્વેટિક્સ સેન્ટર ખાતે પુરુષોની 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ એક જ એશિયન ગેમ્સમાં 7 ગોલ્ડ મેડલ જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો.

2 / 8
એશિયન ગેમ્સના 75 વર્ષના ઇતિહાસમાં એક જ આવૃત્તિમાં કોઈ એક ખેલાડી દ્વારા જીતવામાં આવેલા આ સૌથી વધુ ગોલ્ડ મેડલ છે. ઝાંગે 2026 એશિયન ગેમ્સમાં કુલ આઠ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાંથી સાતમાં તેણે ટોચ પર રહીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

3 / 8
ઝાંગ ઝાંશુઓએ માત્ર અનેક ગોલ્ડ મેડલ જ નહીં પરંતુ અનેક નવા આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ રેકોર્ડ પણ બનાવ્યા. તેણે પુરુષોની 200 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીતીને એક નવો એશિયન રેકોર્ડ બનાવ્યો.

4 / 8
ઝાંગ ઝાંશુઓએ 400 મીટર, 800 મીટર અને 1,500 મીટર ફ્રી સ્ટાઇલ મેરેથોન ઇવેન્ટ્સમાં પ્રથમ સ્થાન મેળવીને પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું.

5 / 8
ઝાંગ ઝાંશુઓએ પુરુષોની 4x200 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં ચીની ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો, 7:00.17 ના સમય સાથે એક નવો એશિયન રેકોર્ડ બનાવ્યો.

6 / 8
ઝાંગ ઝાંશુઓએ  પુરુષોની 4x100 મીટર ફ્રીસ્ટાઇલ રિલેમાં 3:10.60 ના સમય સાથે બીજો એક એશિયન રેકોર્ડ પણ તોડ્યો.

7 / 8
માત્ર 19 વર્ષની ઉંમરે, સ્પ્રિન્ટથી લઈને લાંબા અંતરના સ્વિમિંગ સુધી, દરેક કેટેગરીમાં આટલું પ્રભુત્વ આશ્ચર્યજનક છે. ટોક્યો પૂલમાં તેના ઐતિહાસિક પ્રદર્શનથી ચીનને સ્વિમિંગ મેડલ ટેલીમાં નોંધપાત્ર લીડ મેળવવામાં પણ મદદ મળી. (PC: Getty Images)

8 / 8

Breaking News: Asian Games 2026માં પણ પાકિસ્તાની બેજજતી, 3 વાર ફેલ થતાં ઈજાનું બહાનું કાઢી ભાગી ખેલાડી

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન

ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા

‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video

સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો

અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

g clip-path="url(#clip0_868_265)">