AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતાના નિધનથી તૂટ્યો પરિવાર, જાણો મુશ્તાક ખાનના દીકરા શું કરે છે

વેલકમ, હેરાફેરી અને સ્ત્રી 2 જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા પીઢ અભિનેતા મુશ્તાક ખાનનું નિધન થયું છે. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. આજે આપણે મુશ્તાક ખાનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Sep 25, 2026 | 3:22 PM
Share
 મુશ્તાક ખાન એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા તેમજ કોમેડી અભિનેતા હતા, જેમણે દાયકાઓ લાંબી કારકિર્દી દરમિયાન અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

1 / 12
તેઓ 'હમ હૈં રાહી પ્યાર કે' , 'જોડી નંબર 1' અને 'વેલકમ'  જેવી ફિલ્મોમાં ભજવેલી ભૂમિકાઓ માટે વિશેષ જાણીતા હતા.ફેફસાંના કેન્સર સામે ઝઝૂમી રહેલા મુશ્તાક ખાનનું 24  સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં ખાનનું અવસાન થયું છે.

2 / 12
 મુશ્તાક ખાનના પરિવારમાં કોણ કોણ છે. જાણો

3 / 12
મુશ્તાકનો જન્મ મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના બૈહાર શહેરમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ ફિલ્મ 'વેલકમ'માં એક દિવ્યાંગ હોકી ખેલાડીની ભૂમિકા માટે ખૂબ જાણીતા હતા.

4 / 12
 બાળપણમાં, જ્યારે પણ તેમને રામલીલામાં અભિનય કરવાની તક મળતી, ત્યારે તેઓ પોતાનું હૃદય અને આત્મા તેમાં રેડી દેતા. કોલેજ પછી, તેમને નાટકોમાં અભિનય કરવાની તકો મળવા લાગી, અને તેઓ આમાં એટલા કુશળ હતા કે તેમને કલા અને સંસ્કૃતિ કાર્યક્રમના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

5 / 12
ત્રણ દાયકાથી વધુ સમયથી હિન્દી સિનેમાના જાણીતા ચહેરા મુશ્તાક ખાનનું ગુરુવારે સાંજે 24 સપ્ટેમ્બરે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું. 75 વર્ષીય આ અભિનેતા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતા.

6 / 12
મુશ્તાકની પત્નીનું નામ સલમા ખાન છે, અને તેમને બે બાળકો છે, એક પુત્ર, મોહમ્મદ અરશદ ખાન, અને એક પુત્રી. એક દીકરો અભિનેતા છે, જ્યારે તેનો નાનો પુત્ર, મોહસીન ખાન, એક મોડેલ તરીકે કામ કરે છે. મુશ્તાકને એક દીકરી સબા ખાન પણ છે, જે એક શિક્ષિકા છે.

7 / 12
એક રિપોર્ટ મુજબ બોલિવૂડ, ટીવી અને પ્રાદેશિક સિનેમામાં ત્રણ દાયકાથી વધુ સમય વિતાવનારા મુશ્તાક ખાનની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 80-83 કરોડ છે.

8 / 12
 બોલિવૂડ અભિનેતા મુશ્તાક ખાનના જીવન સાથે જોડાયેલી એક ભયાનક ઘટના એ પણ છે કે, અભિનેતાનું એક કાર્યક્રમના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું અને ખંડણી માંગવામાં આવી હતી.

9 / 12
તેમના મૃત્યુથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પાંચ દાયકાની કારકિર્દી દરમિયાન તેમણે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સની દેઓલ અને અન્ય ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું.

10 / 12
તેમની કેટલીક જાણીતી ફિલ્મોમાં "આશિકી", "દિલ હૈ કી માનતા નહીં", "સાથી", "સડક", "જુનૂન" અને "ગુનાહ"નો સમાવેશ થાય છે.

11 / 12
મુશ્તાક ખાને "વેલકમ" માં અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું. તેમણે બલ્લુનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેમનો એક ડાયલોગ હતો. "મારો એક પગ ખોટો છે, હું એક મહાન હોકી ખેલાડી હતો" ખૂબ જ લોકપ્રિય હતો. ફિલ્મ રિલીઝ થયાના વર્ષો પછી પણ, આ ડાયલોગ આજે પણ ચાહકોને પસંદ છે અને મીમ્સ બનતા રહે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">