AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12મી ફેલ અભિનેત્રીની એક્ટિંગની સાથે ચાહકોને અવાજ પણ છે પસંદ, મેધા શંકરનો પરિવાર જુઓ

મેધા શંકર એક ભારતીય અભિનેત્રી અને સિંગર છે, જે 2023ની હિન્દી ફિલ્મ 12મી ફેલમાં IRS અધિકારી શ્રદ્ધા જોશીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.મેધા શંકરનો પરિવાર જુઓ

| Updated on: Sep 25, 2026 | 7:10 AM
Share
સમય રૈના અને મેધા શંકરે ડિસેમ્બર 2026 માં લગ્ન કરવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. સમય અને મેધાએ આ અફવાઓને પાયાવિહોણી ગણાવી છે. તો આજે આપણે મેધા શંકરના પરિવાર વિશે જાણીશું.

1 / 12
 મેધા શંકર બોલિવુડની ઉભરતી સ્ટાર અભિનેત્રી છે. તેમણે પોતાના દમ પર ફેશન અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે. એક ફિલ્મે તેમની કિસ્મત રાતો રાત ચમકાવી છે.

2 / 12
મેધા શંકરનો પરિવાર જુઓ

મેધા શંકરનો પરિવાર જુઓ

3 / 12
મેધા શંકરનો જન્મ 1 ઓગસ્ટ 1998ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે. જે હિન્દી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતી છે.

4 / 12
મેધા શંકરે બ્રિટિશ મિની-સીરીઝ 'બીચમ હાઉસ' (2019) દ્વારા અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ કેટલીક સહાયક ભૂમિકાઓ ભજવી હતી.

5 / 12
તેમણે બાયોગ્રાફિક્લ ડ્રામા ફિલ્મ '12 ફેલ'  દ્વારા મોટી સફળતા મળી, જેના માટે તેમણે 'બેસ્ટ ફીમેલ ડેબ્યુ' (શ્રેષ્ઠ મહિલા પદાર્પણ) માટેનો 'ઝી સિને એવોર્ડ' જીત્યો હતો.

6 / 12
મેધા શંકરનો જન્મ અને ઉછેર નોઈડા, ઉત્તર પ્રદેશમાં થયો હતો. મેધા શંકર સિંગર છે. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી, દિલ્હીમાંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી પૂર્ણ કરી હતી.

7 / 12
મેધા શંકરે 2019માં બ્રિટિશ ટેલિવિઝન સીરિયલ 'બીચમ હાઉસ' (Beecham House) દ્વારા અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું, જેમાં તેમણે રોશનારાની ભૂમિકા ભજવી હતી.

8 / 12
ત્યારબાદ 2021માં હિન્દી ટીન મ્યુઝિકલ ફિલ્મ 'શાદિસ્તાન' (Shaadisthan) દ્વારા તેમણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો.2022માં, મેધા શંકરે 'મેક્સ, મિન એન્ડ મિઆઉઝાકી' (Max, Min and Meowzaki)માં મિનારાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર એક એવી યુવતીનું છે જે મોટી ઉંમરના પુરુષ માટે પોતાના બોયફ્રેન્ડ સાથેનો સંબંધ તોડી નાખે છે. આ ફિલ્મને વિવિધ ફિલ્મ મહોત્સવોમાં વિવેચકોની પ્રશંસા મળી હતી.

9 / 12
2023માં મેધા શંકરે ડ્રામા ફિલ્મ '12th ફેલ' (12th Fail)માં વિક્રાંત મેસીની સામે યુકેપીએસસી (UKPSC) અધિકારી શ્રદ્ધા જોશીની ભૂમિકા ભજવી હતી.  આ ફિલ્મ તેમના કરિયર માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ અને તેમને મોટી ઓળખ અપાવી.

10 / 12
તમને જણાવી દઈએ કે,"12મી ફેલ" 2023માં રિલીઝ થઈ હતી અને તેનું દિગ્દર્શન વિધુ વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં મેધાએ શ્રદ્ધા જોશીની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. મેધાએ ફિલ્મનું પ્રખ્યાત ગીત "બોલો ના" પણ ગાયું હતું.

11 / 12
મેધા શંકરની એક્ટિંગ અને  અવાજ ચાહકોને ખુબ પસંદ આવે છે. મેધા ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કરી ચૂકી છે.  12મી ફેલથી મેધા શંકર નેશનલ ક્રશ બની ગઈ છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">