AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેડ કોલેસ્ટ્રોલથી લઈને હાર્ટ સુધી ફાયદાકારક છે લાલ દ્રાક્ષ, જાણો કેમ ખાવી જોઈએ !

દ્રાક્ષ માત્ર લીલી અને કાળી જ નહીં, પરંતુ લાલ રંગની પણ હોય છે. હાલ બજારમાં લાલ દ્રાક્ષ મળી રહી છે. તે સામાન્ય લીલી દ્રાક્ષ કરતાં કદમાં મોટી અને બીજવાળી હોય છે.

| Updated on: Sep 24, 2026 | 11:01 AM
Share
એક જ ફળ અલગ-અલગ રંગમાં મળી શકે છે. જેમ કે દ્રાક્ષ, લીલા, કાળા અને લાલ રંગમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. (Image Source | iStock)

1 / 12
દ્રાક્ષના અલગ-અલગ રંગો સ્વાસ્થ્ય પર પણ અલગ અસર કરી શકે છે. તેમાં રહેલા કેટલાક પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ પણ અલગ હોય છે. (Image Source | iStock)

2 / 12
લાલ દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ વધુ હોવાનું માનવામાં આવે છે. લાલ દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલને (Resveratrol) નામનું એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે. (Image Source | iStock)

3 / 12
લાલ દ્રાક્ષ ખાવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ થઈ શકે છે. નિષ્ણાતોના મતે, રેઝવેરાટ્રોલને કેન્સરના જોખમ સંબંધિત સંશોધન સાથે પણ જોડવામાં આવ્યું છે. (Image Source | iStock)

4 / 12
લાલ દ્રાક્ષ થોડી મીઠી હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાલ દ્રાક્ષને ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

5 / 12
લાલ દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી થઈ શકે છે. તે બેડ કોલેસ્ટ્રોલ (LDL) અને બ્લડ પ્રેશર નિયંત્રણ કરી શકે છે. (Image Source | iStock)

6 / 12
લાલ દ્રાક્ષને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, હૃદયના દર્દીઓએ ડાયટમાં કોઈ મોટો ફેરફાર કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી. (Image Source | iStock)

7 / 12
લાલ દ્રાક્ષમાં વિટામિન C પણ સારી માત્રામાં જોવા મળે છે. વિટામિન C ત્વચાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. (Image Source | Magnific)

8 / 12
લાલ દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થઈ શકે છે. તેના કારણે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં પણ મદદ મળી શકે છે. (Image Source | Magnific)

9 / 12
દ્રાક્ષ ખાવાથી શરીરને વિટામિન C અને પોલિફેનોલ્સ જેવા પોષક તત્વો મળે છે. આ પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિના સામાન્ય કાર્યને સપોર્ટ કરે છે. (Image Source | Magnific)

10 / 12
લાલ દ્રાક્ષમાં વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સ હોવાથી તેને ઇમ્યુનિટી માટે પણ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. (Image Source | Magnific)

11 / 12
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Magnific)

12 / 12

આ પણ વાંચો, દૂધી સાથે ભૂલથી પણ ન ખાઓ આ 2 સુપરફૂડ! એલર્જી અને ત્વચાની સમસ્યાઓથી બચવા જાણી લો સાચો નિયમ

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ

કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ

શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન

ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય

લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા

ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો

બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ

AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ

અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video

કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">