AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવિંદાની પત્ની ‘વન નાઈટ સ્ટેન્ડ’ માટે આ સુપરસ્ટારને પસંદ કરશે, ઈન્ટરવ્યુમાં સવાલ પૂછાતા જ અચકાયા વગર આપ્યો ‘જવાબ’

ગોવિંદાના પત્ની સુનિતા આહૂજા અવારનવાર પોતાના બેબાક બોલ અને ખુલ્લા વિચારોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન 'વન નાઈટ સ્ટેન્ડ' વિશે પૂછાયેલા સવાલ પર તેમણે આપેલો જવાબ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમણે અચકાયા વગર બોલિવૂડના એક મોટા સુપરસ્ટારનું નામ લઈને તેમને પોતાની 'ફર્સ્ટ પ્રાયોરિટી' ગણાવ્યા છે.

| Updated on: Sep 25, 2026 | 6:41 PM
Share
સુનિતા આહૂજા આજકાલ પોતાના બેબાક અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ગોવિંદા સાથે તેમના સંબંધો સારા નથી ચાલી રહ્યા, જે જાહેર થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ સુનિતા ફરી એકવાર લાઈમલાઇટમાં આવી છે. એક ઈન્ટરવ્યુમાં તેમને 'વન નાઈટ સ્ટેન્ડ' વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપવામાં કદાચ ઘણા લોકો અચકાય પરંતુ તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત જવાબ આપીને લોકોને હેરાન કરી દીધા. સોશિયલ મીડિયા પર હવે આ ચર્ચાનો વિષય બની ગયો છે.

1 / 7
તાજેતરમાં જ તેઓ 'વાય નોટ વિથ એમએનએલ' ની સીઝન 3 માં પહોંચ્યા હતા. એક રેપિડ-ફાયર સેગમેન્ટમાં જ્યારે તેમને એક સવાલ પૂછવામાં આવ્યો, તો તેમના જવાબે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. ઈન્ટરવ્યુ દરમિયાન સુનીતાને પૂછવામાં આવ્યું કે, જો તેમણે શાહરૂખ ખાન, શાહિદ કપૂર અને હર્ષવર્ધન રાણેમાંથી કોઈ એકને હાઈપોથેટિકલ (કાલ્પનિક) 'વન-નાઈટ સ્ટેન્ડ' માટે પસંદ કરવાના હોય, તો તેઓ કોને પસંદ કરશે? સુનિતાએ તુરંત જ કિંગ ખાનનું નામ લીધું. શાહરૂખ પ્રત્યેની પોતાની જૂની દીવાનગી વ્યક્ત કરતા સુનિતાએ કહ્યું, 'તમે કંઈ પણ પૂછો, મારી ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા શાહરૂખ ખાન જ રહેશે.'

2 / 7
શાહરૂખ ખાન માટે તેમનો આ પ્રેમ નવો નથી. આ પહેલા 'ઈન્સ્ટન્ટ બોલિવૂડ' ને આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ સુનિતાએ પ્રેમ અને લગ્નના સંબંધો પર ખુલ્લીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંબંધનો પાયો 'વિશ્વાસ, પ્રેમ અને બાળકો' હોય છે.

3 / 7
આ જ દરમિયાન તેમણે પઝેસિવનેસને પ્રેમનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો ગણાવતા શાહરૂખ ખાનની વર્ષ 1993 ની ચર્ચિત ફિલ્મ 'ડર' નો ઉલ્લેખ કર્યો હતો. સુનિતાએ કહ્યું હતું, 'મને એવો પ્રેમ પસંદ છે... જેવો શાહરૂખ ખાને 'ડર' ફિલ્મમાં કર્યો હતો. હું મારા પતિ અને બાળકોને લઈને ખૂબ જ પઝેસિવ છું, તેમને કોઈની સાથે શેર ન કરી શકું. જો સંબંધમાં થોડી પઝેસિવનેસ ન હોય, તો પછી એ પ્રેમ નહીં, માત્ર એક સમજૂતી બનીને રહી જાય છે.'

4 / 7
સુનિતા આહૂજાએ એ પણ બતાવ્યું છે કે, લગ્ન પછી તેમણે એક્ટિંગને કરિયર બનાવવાની જગ્યાએ પરિવારને પ્રાથમિકતા કેમ આપી? તેમણે કહ્યું કે, તેમના માતા ઈચ્છતા હતા કે, તેઓ એક સારા ગૃહિણી બને. તેમના માતા પોતે પણ પરિવારને પ્રાથમિકતા આપતા હતા અને ઈચ્છતા હતા કે સુનિતા લગ્ન કરે, બાળકો થાય અને પરિવાર સંભાળે.

5 / 7
સુનિતાએ માતાની વાત માની અને ફિલ્મોમાં કરિયર બનાવવાની જગ્યાએ પરણેલી જીંદગી અને બાળકોના ઉછેર પર ધ્યાન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે, લગ્નને હવે 38 વર્ષ થઈ ચૂક્યા છે. એવામાં હવે જે નિર્ણયે તેમના કરિયરની દિશા બદલી, એ જ નિર્ણય તેમની જીંદગીનો એક મોટો હિસ્સો પણ બની ગયો.

6 / 7
લાંબા સમય સુધી સુનિતા આહૂજાની ઓળખ ગોવિંદાની પત્ની તરીકે રહી પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેમણે મનોરંજનની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ટીવી અને રિયાલિટી એન્ટરટેનમેન્ટમાં તેમની હાજરી વધી છે. 'લાફ્ટર શેફ્સ' અને બીજા ટેલિવિઝન પ્રોજેક્ટ્સ પછી તેઓ 'લોકઅપ 2' માં પણ જોવા મળ્યા હતા.

7 / 7

અભિનેતાના નિધનથી તૂટ્યો પરિવાર, જાણો મુશ્તાક ખાનના દીકરા શું કરે છે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">