24 September 2026

લાલ દ્રાક્ષ ખાવાના 8 અદ્ભુત ફાયદા જાણો !

Photo Credit - iStock

લાલ દ્રાક્ષ લીલી અને કાળી દ્રાક્ષ કરતાં કદમાં મોટી અને બીજવાળી હોય છે.

Photo Credit - iStock

દ્રાક્ષના રંગ પ્રમાણે તેમાં પોષક તત્વો હોઈ શકે છે.

Photo Credit - iStock

લાલ દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલ નામનું એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે.

Photo Credit - iStock

રેઝવેરાટ્રોલને કેન્સરના જોખમ સંબંધિત સંશોધન સાથે પણ જોડવામાં આવ્યું છે.

Photo Credit - iStock

લાલ દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

Photo Credit - iStock

લાલ દ્રાક્ષમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક થઈ શકે છે.

Photo Credit - iStock

તેમાં રહેલા પોષક તત્વો બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

લાલ દ્રાક્ષમાં રહેલું વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી થઈ શકે છે.

Photo Credit - iStock

વિટામિન C અને પોલિફેનોલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિના સામાન્ય કાર્યને સપોર્ટ કરવામાં મદદ કરે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock