24-09-2026

મહિલા ODIમાં સૌથી લાંબી ઇનિંગ રમનાર ટોપ 6 બેટ્સમેન

ટોપ 6 બેટ્સમેનોમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છઠ્ઠા ક્રમે છે  વેસ્ટ ઈન્ડિઝની  હેલી મેથ્યુઝ, જેણે 182 રનની દમદાર ઇનિંગ રમી હતી    

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

184 રનની જોરદાર ઇનિંગ સાથે  દક્ષિણ આફ્રિકાની  લૌરા વોલ્વાર્ડ  પાંચમા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતની દીપ્તિ શર્માએ 188 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી અને તે ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2024માં શ્રીલંકાની ચમારી અટાપટ્ટુએ અણનમ 195 રન બનાવ્યા હતા એન તે ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ODIમાં બીજી સૌથી મોટી ઇનિંગ રમનાર ખેલાડી છે બેલિન્ડા ક્લાર્ક, જેણે 1997માં 229 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહિલા ક્રિકેટમાં ODIમાં સૌથી લાંબી ઇનિંગ રમવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની અમેલિયા કેરના  નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અમેલિયાએ 2018માં અણનમ 232 રન ફટકાર્યા હતા અને  8 વર્ષથી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM