25 September 2026

શુક્રવારે આ 4 વસ્તુઓ ખરીદવાનું ટાળવું !

Photo Credit - iStock

હિંદુ ધર્મમાં શુક્રવારને ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.

Photo Credit - iStock

આ દિવસે ખાસ કરીને માતા લક્ષ્મીજીની વિશેષ પૂજાનું મહત્વ છે.

Photo Credit - iStock

આ દિવસે ઉપવાસ અને પૂજાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

Photo Credit - iStock

પરંતુ આ દિવસે એવું કોઈ કામ ન કરવું જોઈએ, જેના કારણે માતા લક્ષ્મીજી નારાજ થાય.

Photo Credit - iStock

તેથી જાણો એવી કઈ વસ્તુઓ છે, જે શુક્રવારે ખરીદવાનું ટાળવામાં આવે છે.

Photo Credit - iStock

માન્યતા અનુસાર, શુક્રવારે પૂજા-પાઠની સામગ્રી ખરીદવી શુભ માનવામાં આવતી નથી.

Photo Credit - iStock

પ્રોપર્ટીની ખરીદી-વેચાણ સાથે જોડાયેલા કામ પણ શુક્રવારે કરવાનું ટાળવું જોઈએ.

Photo Credit - iStock

શુક્રવારે ઉધાર નાણાંની લેવડદેવડથી પણ દૂર રહેવાની માન્યતા છે.

Photo Credit - iStock

વાસણો અને ખાદ્ય સામગ્રી પણ શુક્રવારે ન ખરીદવાની માન્યતા છે.

Photo Credit - iStock

નોંધ : આ માહિતી માન્યતા મુજબ આધારીત છે.

Photo Credit - iStock