ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : દક્ષિણ આફ્રિકાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક રનિંગ કરી 5051 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક. ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાનો સૌથી સફળ વિકેટ કીપર અને શ્રેષ્ઠ ઓપનરમાં એક છે. છેલ્લા દશકમાં આફ્રિકા તરફથી ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન અને સૌથી બેસ્ટ ઈનિંગ રમવાની સાથે ટીમની કપ્તાની પણ કરી ચૂક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 2:37 PM
ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાનો હાલના સમયનો સૌથી ચર્ચિત ક્રિકેટર છે. ક્વિન્ટન ડી કોક તમામ ફોર્મેટમાં ટીમની કપ્તાની કરી ચૂક્યો છે અને સૌથી સફળ ઓપનર અને બેસ્ટ વિકેટ કીપર સાબિત થયો છે.

1 / 5
ક્વિન્ટન ડી કોક વનડેમાં 6000 થી વધુ, ટેસ્ટમાં 3300 રન અને T20માં 2 હજારથી વધુ રન બનાવી ચૂક્યો છે. સાથે જ ત્રણેય ફોર્મેટમાં તે સદી પણ ફટકારી ચૂક્યો છે.

2 / 5
ક્વિન્ટન ડી કોકે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 281 મેચો રમી છે અને 11962 રન બનાવ્યા છે. જેમાં કુલ 26 સદી અને 66 ફિફ્ટી સામેલ છે.

3 / 5
ક્વિન્ટન ડી કોકે ત્રણેય ફોર્મેટમાં 1380 ફોર અને 224 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી ક્વિન્ટન ડી કોક 6802 રન બનાવ્યા છે.

4 / 5
ક્વિન્ટન ડી કોકે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 5051 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 101 KM દોડ્યો છે.

5 / 5
Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો

'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !

g clip-path="url(#clip0_868_265)">