Smriti Mandhana Birthday : નેશનલ ક્રશ સ્મૃતિનો આજે 27મો જન્મદિવસ, ડેબ્યૂ મેચમાં રાહુલ દ્રવિડના બેટનું છે ખાસ કનેક્શન

Happy Birthday Smriti Mandhana : ભારતની યુવા પ્રતિભાશાળી ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ 17 વર્ષની ઉંમરે બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતુ. સ્મૃતિ મંધાના પોતાની સુંદરતાને કારણે નેશનલ ક્રશ તરીકે પણ જાણીતી છે. ચાલો જાણીએ તેના ડેબ્યૂ અંગેની રસપ્રદ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:46 AM
ભારતની સૌથી લોકપ્રિય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનો આજે 18મી જુલાઈએ જન્મદિવસ  છે. નેશનલ ક્રશ મંધાનાએ ક્રિકેટના રેકોર્ડની સાથે ફેન ફોલોઈંગમાં પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સ્મૃતિએ 16 વર્ષની ઉંમરે બાંગ્લાદેશ મહિલા ટીમ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. તે ભારતીય ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી છે. સ્મૃતિ મંધાનાએ અંડર-19 ટૂર્નામેન્ટમાં 224 રન બનાવ્યા હતા.

1 / 5
સ્મૃતિ મંધાનાએ 5 એપ્રિલ, 2013ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 17 વર્ષની ઉંમરે તેણે બાંગ્લાદેશ સામે ટી20 મેચ રમી હતી. તે જ વર્ષે તેણે વનડેમાં પણ ડેબ્યુ કર્યું હતુ. 13 ઓગસ્ટ 2014ના રોજ, મંધાનાને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી.

2 / 5
બે વર્ષની ઉંમરે તેણે મોટા ભાઈ શ્રવણને જોઈને રમવાનું શરૂ કર્યું. સ્મૃતિ અને તેના ભાઈ શ્રવણ વચ્ચે 4 વર્ષનું અંતર છે. તેના મોટા ભાઈની જેમ, સ્મૃતિ જમણા હાથની બેટ્સમેન હતી, પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે બંને ભાઈ-બહેન ડાબા હાથે બેટિંગ કરે. પિતાની ઈચ્છાને માન આપીને મહિલા ક્રિકેટરે ડાબા હાથે બેટિંગ કરવાનું શરૂ કર્યું.

3 / 5
એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, સ્મૃતિએ રાહુલ દ્રવિડ દ્વારા ભેટમાં આપેલા બેટથી ડેબ્યૂ કર્યું હતુ. સ્મૃતિ મંધાનાનો ભાઈ શ્રવણ રાહુલને મળ્યો હતો. તેણે પૂર્વ ખેલાડી પાસે તેનું બેટ માંગ્યું હતું. મંધાનાએ પોતાની ડેબ્યૂ મેચ આ બેટથી રમી હતી.

4 / 5
શરૂઆતના પાંચ વર્ષ પછી, તેણીને 2018 માં ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. સ્મૃતિએ બે ટેસ્ટ મેચ રમી છે અને એક અડધી સદી ફટકારી છે. તે જ સમયે, તેણીએ 41 વનડેમાં 3 સદી અને 11 અડધી સદી સાથે 1,464 રન બનાવ્યા છે.

5 / 5
Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ

મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો

ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો

અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી

ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video

રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી

સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">