AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 200… ભુવનેશ્વર કુમારની ઐતિહાસિક સિદ્ધિ, આ કમાલ કરનાર IPL ઈતિહાસનો પહેલો ફાસ્ટ બોલર બન્યો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે IPLમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે મેદાનમાં ઉતરતાની સાથે જ તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો, જે IPL ના 19 સિઝનમાં કોઈ ફાસ્ટ બોલર નથી બનાવી શક્યો.

| Updated on: May 07, 2026 | 8:50 PM
Share
IPL 2026 ની 50 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મુકાબલામાં મેદાનમાં પ્રવેશતા જ RCB ના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

1 / 5
આ મેચ ભુવનેશ્વર કુમારની 200 મી IPL મેચ છે. આ સાથે તે IPL ઈતિહાસમાં 200 મેચ રમનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે. અન્ય કોઈ ફાસ્ટ બોલર 190 મેચનો આંકડો પણ પાર કરી શક્યો નથી.

2 / 5
ભુવનેશ્વરે 2011 માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સાથે તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે લાંબા સમય સુધી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો અને હવે તે ગયા સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે છે.

3 / 5
ભુવનેશ્વર કુમારે અત્યાર સુધીમાં તેની IPL કારકિર્દીમાં 200 થી વધુ વિકેટ લીધી છે. તે લીગમાં 200+ વિકેટ લેનાર એકમાત્ર ઝડપી બોલર પણ છે. ભુવનેશ્વર સિવાય આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર બોલર ​​યુઝવેન્દ્ર ચહલ છે, જે એક સ્પિનર છે.

4 / 5
ભુવનેશ્વર કુમારે IPLમાં બે વાર પર્પલ કેપ જીતી છે. તે 2016 અને 2017માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ વખતે પણ તે પર્પલ કેપની રેસમાં આગળ છે. (PC: PTI)

5 / 5

Breaking News: ટીમ બસથી હોટલ રૂમ સુધી… ગર્લફ્રેન્ડ સાથે ફરતા ખેલાડીઓ પર BCCI લેશે એક્શન, નવી ગાઈડલાઈન કરશે જાહેર

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

g clip-path="url(#clip0_868_265)">