AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે ખુશખબર! આ એનર્જી શેરમાં જોવા મળશે ‘જોરદાર તેજી’, 40 ટકા સુધીના ઉછાળાના સંકેત

તમે એવા સ્ટોકની શોધમાં છો, જે ભવિષ્યમાં મજબૂત રિટર્ન આપી શકે? તો આ અહેવાલ તમારા માટે છે. જાણીતી બ્રોકરેજ ફર્મે ગ્રીન એનર્જી ક્ષેત્રની એક પ્રમુખ કંપની પર 'Buy' રેટિંગ આપતા મોટો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ ફર્મના મતે આ શેરમાં વર્તમાન કિંમતથી લગભગ 40 ટકા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.

| Updated on: Sep 26, 2026 | 3:42 PM
Share
જો તમે એવા કોઈ સ્ટોકની શોધમાં હોવ જે દમદાર રિટર્ન આપી શકે, તો તમે 'જ્યુનિપર ગ્રીન એનર્જી' (Juniper Green Energy) પર વિચાર કરી શકો છો. આ શેરમા 25 સપ્ટેમ્બરે સારો ઉછાળો જોવા મળ્યો હતો. એક સમયે તે 3 ટકા સુધી ચડી ગયો હતો. જો કે, તે 2.50 ટકા વધીને ₹264.15 પર બંધ થયો હતો. આ દેશની પ્રમુખ રીન્યુએબલ એનર્જી કંપનીઓમાંથી એક છે.

1 / 7
જ્યુનિપર ગ્રીન એનર્જીના શેરમાં 25 સપ્ટેમ્બરે આવેલી ઝડપી તેજીનું કારણ બ્રોકરેજ ફર્મ 'જેએમ ફાઇનાન્શિયલ' (JM Financial) નો રિપોર્ટ છે. બ્રોકરેજ ફર્મે ખરેખર જ્યુનિપર ગ્રીનના શેરોનું કવરેજ શરૂ કર્યું છે. તેમણે શેર પર 'બાય' (Buy) રેટિંગ આપ્યું છે. તેમણે શેર માટે ₹371નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. એનો અર્થ એ થયો કે, શેર વર્તમાન પ્રાઇસ લેવલથી લગભગ 40 ટકા સુધી વધી શકે છે.

2 / 7
બ્રોકરેજ ફર્મે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, જ્યુનિપર ગ્રીન દેશની પ્રમુખ રીન્યુએબલ એનર્જી (RE) IPP માંથી એક છે. તેનું ફોકસ સોલર, વિન્ડ, હાઇબ્રિડ, FDRE અને BESS પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ, કન્સ્ટ્રક્શન અને ઓપરેશનલ યુટિલિટી સ્કેલ પર છે. કંપનીનું ઓપરેશનલ પોર્ટફોલિયો 2GW નું છે, જ્યારે ટોટલ પોર્ટફોલિયો 8.4GW નું છે.

3 / 7
જ્યુનિપર ગ્રીન દેશની ટોપ 10 RE IPPs માંની એક છે. કંપનીના 2.7GW પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, આગળ જતા પાવરની ડિમાન્ડ નોંધપાત્ર રીતે વધવાની છે, જેનો ફાયદો જ્યુનિપર ગ્રીનને મળશે. પીક પાવર ડિમાન્ડની ગ્રોથ FY32 સુધી 6-7 ટકા CAGR રહેવાની શક્યતા છે. આનાથી તે 6 વર્ષમાં 388GW સુધી પહોંચી જશે, જે અત્યારે 271GW છે.

4 / 7
જેએમ ફાઇનાન્શિયલનું કહેવું છે કે, જ્યુનિપર ગ્રીનને પ્રોફેશનલ મેનેજમેન્ટનો સપોર્ટ મળ્યો છે. મેનેજમેન્ટ પાસે RE વેલ્યુ ચેઇનમાં સારો અનુભવ છે. કંપનીની આવક FY22 માં ₹1.7 અબજ હતી, જે FY26 માં વધીને ₹7 અબજ થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન EBITDA ₹1.5 અબજથી વધીને ₹6 અબજ થઈ ગયો, જ્યારે ટેક્સ પછીનો પ્રોફિટ ₹0.3 અબજથી વધીને ₹0.4 અબજ થયો છે. EBITDA માર્જિન 84 ટકા છે.

5 / 7
બ્રોકરેજ ફર્મે જણાવ્યું છે કે, "FY26 થી FY29 દરમિયાન આવકનો CAGR 101 ટકા, EBITDA નો CAGR 104 ટકા અને ટેક્સ પછીના પ્રોફિટનો CAGR 208 ટકા રહી શકે છે." જો કે, કંપની માટે રેગ્યુલેટરી, એક્ઝિક્યુશન, કોમોડિટી, ગ્રીડ અને કર્ટેલમેન્ટ સંબંધિત જોખમો દેખાઈ રહ્યા છે.

6 / 7
કંપનીએ ગત મહિને જ પોતાનો IPO રજૂ કર્યો હતો. કંપનીના શેર 6 ઓગસ્ટે લગભગ 9 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ પછીથી કંપનીના શેરોમાં બહુ તેજી જોવા મળી નહોતી. 25 સપ્ટેમ્બરે શેરમાં તેજી જોવા મળી, જેનું કારણ જેએમ ફાઇનાન્શિયલનો રિપોર્ટ છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

‘ચાંદી’ માં કઈંક મોટું થશે… ₹4 લાખ પહોંચશે ભાવ, ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ માટે રહો તૈયાર

Follow Us
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ

વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'

સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video

અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ

સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

g clip-path="url(#clip0_868_265)">