AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતૃપક્ષમાં દરરોજ કરો આ 3 ખાસ કામ! પિતૃદોષ અને દરિદ્રતાથી મળશે મુક્તિ, ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

પિતૃપક્ષ દરમિયાન વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ઉપાય દરરોજ કરવા શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ ઉપાયો કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. ચાલો જાણીએ પિતૃપક્ષ દરમિયાન કયા ઉપાય કરવા જોઈએ.

| Updated on: Sep 26, 2026 | 11:30 AM
Share
પિતૃપક્ષના દિવસ દરમિયાન દરરોજ ઘરનો ઉંબરો સાફ કર્યા બાદ તેના પર ગંગાજળ અથવા સ્વચ્છ પાણીનો છંટકાવ કરવો જોઈએ. માન્યતા મુજબ, આવું કરવાથી પિતૃ પ્રસન્ન થઈ શકે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થઈ શકે છે. (Image Source | iStock)

1 / 7
માન્યતા અનુસાર, પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણની સાથે કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. પિતૃપક્ષમાં આ ઉપાય દરરોજ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. આ ઉપાયો પિતૃઓની આત્માને તૃપ્ત કરનારા પણ માનવામાં આવે છે. (Image Source | iStock)

2 / 7
વાસ્તુમાં દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. તેથી દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા બાદ સવારે તથા સાંજે આ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. (Image Source | iStock)

3 / 7
માન્યતા અનુસાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને રોગ-દોષ તથા દરિદ્રતાથી મુક્તિ મળી શકે છે. (Image Source | iStock)

4 / 7
પિતૃપક્ષ દરમિયાન દરરોજ પિતૃઓની તસવીરની સાફ સફાઈ કરીને તેના પર નવી ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ. જો ફૂલોની માળા અર્પણ કરવી શક્ય ન હોય તો માત્ર થોડાં ફૂલ પણ પિતૃઓની તસવીર સામે મૂકી શકાય છે. (Image Source | iStock)

5 / 7
માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન આ રીતે પિતૃઓનું સ્મરણ અને પૂજન કરવાથી તેઓ પ્રસન્ન થઈ શકે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ માન્યતાઓ કે દાવાઓની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય અજમાવતા પહેલાં જાણકાર અથવા નિષ્ણાતની સલાહ લેવી. (Image Source | AI Generated)

7 / 7

આ પણ વાંચો, પિતૃપક્ષમાં આ 3 ખાસ જગ્યાએ પ્રગટાવો દીવો, પિતૃદોષથી મળશે મુક્તિ અને ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ !

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video

સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ

વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

g clip-path="url(#clip0_868_265)">