26 September 2026
ઓછું પાણી પીવાથી થઈ શકે છે આ 8 સમસ્યા !
Photo Credit - iStock
શરીરમાં પાણીની ઉણપને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે.
Photo Credit - iStock
ઓછું પાણી પીવાથી વધુ તરસ લાગી શકે છે.
Photo Credit - iStock
ડિહાઇડ્રેશનથી મોં અને હોઠ સુકાઈ શકે છે.
Photo Credit - iStock
પાણીની ઉણપથી થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે.
Photo Credit - iStock
કેટલાક લોકોને માથાનો દુખાવો થઈ શકે છે.
Photo Credit - iStock
ઓછું પાણી પીવાથી ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે.
Photo Credit - iStock
પાણીની ઉણપથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
Photo Credit - iStock
વધુ પરસેવો થતો હોય ત્યારે પાણીની જરૂરિયાત વધી શકે છે.
Photo Credit - iStock
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
Photo Credit - iStock
આ પણ વાંચો
રાત્રે એવું શું ખાવું જેથી સવારે પેટ સાફ થઈ જાય?
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
રેલવે ટ્રેક પર કાટ કેમ નથી લાગતો?
ચોમાસામાં કપડાં ફ્રેશ રાખવાની 10 ટિપ્સ !