દર્દથી તરબતર ગ્લેન મેક્સવેલની ઐતિહાસિક ડબલ સેન્ચુરી, એકલા હાથે જીતાડી હારેલી મેચ
એક સાચા ક્રિકેટરની ઓળખ ત્યારે જ થાય છે જયારે તેની ટીમને તેની જરુર હોય અને તે ઐતિહબાસિક ઈનિંગ રમે. આજે મેક્સવેલે 201 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચાડયુ હતુ. દર્દમાં હોવા છતા તેણે રનર લીધો ના હતો. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.
Most Read Stories