AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપ 2025માં ભારત-શ્રીલંકા પહેલીવાર ટકરાશે, જાણો મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી?

એશિયા કપ 2025ના સુપર 4 રાઉન્ડની અંતિમ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં એકપણ મેચ હારી નથી અને આ મેચમાં પણ ટીમ જીતનું લક્ષ્ય રાખશે. તો બીજી તરફ, શ્રીલંકા અંતિમ મેચમાં જીત સાથે ટુર્નામેન્ટમાંથી વિદાય લેવાનો પ્રયાસ કરશે. જાણો આ મેચ લાઈવ ક્યારે અને ક્યા જોઈ શકશો.

| Updated on: Sep 25, 2025 | 7:04 PM
Share
એશિયા કપ 2025માં સુપર-4 રાઉન્ડના અંતિમ મુકાબલામાં ભારત અને શ્રીલંકા ટકરાશે.

1 / 5
ભારત-શ્રીલંકા વચ્ચે સુપર-4 મેચ 26 સપ્ટેમ્બર શુક્રવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
ભારત-શ્રીલંકા મેચ રાત્રે 8:00 વાગ્યે શરુ થશે, ટોસ અડધો કલાક પહેલા 7:30 વાગ્યે થશે.

3 / 5
ભારત-શ્રીલંકા મેચ લાઈવ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ 1, 2, 3 અને 5 પર જોઈ શકાશે.

4 / 5
ભારત-શ્રીલંકા મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે. (All Photo Credit : PTI / GETTY / X)

5 / 5

એશિયા કપ 2025માં ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલો મુકાબલો. એશિયા કપ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">