AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : હાર્દિક પંડ્યા 9 રન બનાવતાની સાથે જ ઇતિહાસ રચશે, પાકિસ્તાન સામે આવું કરનાર તે પ્રથમ ભારતીય બનશે

દુબઈના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખુબ મહત્વનું રહેવાનું છે. અત્યારસુધી હાર્દિક પંડ્યાનું બોલ અને બેટથી પાકિસ્તાન સામે સારું પ્રદર્શન રહ્યું છે.

| Updated on: Sep 14, 2025 | 10:08 AM
Share
 ભારતીય ટીમ એશિયા કપ 2025માં પોતાની બીજી મેચ 14 સપ્ટેમ્બરથી પાકિસ્તાન સામે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટૂર્નામેન્ટની શરુઆત ટીમે યુએઈ સામે કરી હતી. હવે ભારતીય ટીમની નજર પાકિસ્તાન સામે જીતવાની છે.

1 / 6
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2024માં રમાઈ હતી, જ્યારે બંને ટીમો ન્યૂયોર્કના મેદાન પર T20 વર્લ્ડ કપમાં મેચ રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પર સૌ લોકોની નજર રહેશે. કારણ કે, તેની પાસે એક  મોટું પરાક્રમ કરવાની તક છે.

2 / 6
પાકિસ્તાન વિરુદ્ધ હાર્દિક પંડ્યાનું વનડે અને ટી20 ઈન્ટરનેશનલ બંન્નેમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ અત્યારસુધી કુલ 7 ટી20 ઈન્ટરનેશલ મેચ રમી છે. જેમાં તેમણે 91 રન બનાવ્યા છે.

3 / 6
જો હાર્દિક આજની મેચમાં 9 રન બનાવી લે છે તો પાકિસ્તાન સામે ભારત તરફથી ટી20 ઈન્ટરનેશનલમાં 100 પ્લસ રન બનાવનાર પહેલો ખેલાડી બની જશે.

4 / 6
હાર્દિક પંડ્યાનો દુબઈના મેદાન પર ટી20 ઈન્ટરનેશલ રેકોર્ડ જોઈએ તો. અત્યારસુધી 8 મેચ રમી છે. જેમાં તેમણે 21ની સરેરાશથી 84 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો સર્વોચ્ય સ્કોર અણનમ 33 રનનો છે.

5 / 6
 હાર્દિક પંડ્યાનું દુબઈમાં બોલથી પ્રદર્શન જોઈએ તો. તેમણે 32.75ની સરેરાશથી કુલ 4 વિકેટ લીધી છે. જેમાં એક જ મેચમાં 3 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી.

6 / 6

20 કરોડની ઘડિયાળ પહેરી પ્રેક્ટિસ કરતા હાર્દિક પંડ્યાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ

રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ

મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત

₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ

કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન

150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા

g clip-path="url(#clip0_868_265)">