AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે… વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પહેલા વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી પહેલા વિરાટ કોહલીએ 2027 ODI વર્લ્ડ કપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. કોહલીએ કહ્યું કે 2027 ODI વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. આ નિવેદન બાદ કોહલીના ફેન્સની સોશિયલ મીડિયામાં જોરદાર પ્રતિક્રિયા આવી હતી.

| Updated on: Sep 26, 2026 | 5:16 PM
Share
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી પહેલા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભવિષ્ય વિશે એક મોટું નિવેદન આપ્યું છે.

1 / 8
37 વર્ષીય કોહલી કેરળમાં 15 સભ્યોની ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે, તેણે દક્ષિણ આફ્રિકામાં 2027 ODI વર્લ્ડ કપમાં રમવાની પુષ્ટિ કરીને બધી અટકળોનો અંત લાવી દીધો છે, અને તે ભારત માટે તેની છેલ્લી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ હશે.

2 / 8
જિયો સ્ટાર સાથે વાત કરતા, વિરાટ કોહલીએ 2027 વર્લ્ડ કપ માટેના પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા. "આ ભારત માટે મારો છેલ્લો વર્લ્ડ કપ હશે, અને તે મારી સૌથી મોટી પ્રેરણા છે."

3 / 8
વિરાટ કોહલીએ કહ્યું. "હું મેદાન પર મારું સર્વસ્વ આપવા માંગુ છું. અમારું લક્ષ્ય ચોક્કસપણે વર્લ્ડ કપ જીતવાનું છે, અને હું ગમે તે બલિદાન આપવા અને સખત મહેનત કરવા તૈયાર છું."

4 / 8
વર્લ્ડ કપની તૈયારી વચ્ચે વર્ષ 2026 માં કોહલીનું બેટ જોરદાર ચાલી રહ્યું છે. વિરાટે 2026 માં 6 વનડેમાં 64.00 ની સરેરાશથી 384 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.

5 / 8
તેની છેલ્લી દસ વનડેમાં કોહલીએ સતત સારું પ્રદર્શન કર્યું છે અને 3 સદી તથા 5 અડધી સદી ફટકારી છે. 37 વર્ષની ઉંમરે પણ કોહલી શ્રેષ્ઠ ફોર્મમાં છે.

6 / 8
વિરાટ કોહલીએ શુભમન ગિલની કેપ્ટનશીપની પણ પ્રશંસા કરી. કોહલીએ કહ્યું, "શુભમન હજુ પણ કેપ્ટન તરીકે શીખી રહ્યો છે અને આ ભૂમિકામાં નવો છે, પરંતુ તેની પાસે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવા માટે યોગ્ય વલણ અને આક્રમકતા છે.

7 / 8
કોહલીએ ગિલ વિશે કહ્યું કે, મેદાન પર આપણે કેવી રીતે કામ કરવું જોઈએ તે અંગે ગિલની યોજનાઓ ખૂબ જ સ્પષ્ટ છે. સૌથી અગત્યનું ગિલ પાસે ટીમને યોગ્ય દિશામાં લઈ જવાનો જુસ્સો છે. (PC:PTI/X)

8 / 8

Breaking News: શુભમન ગિલની ઈજાથી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન બદલાશે, કયા ખેલાડીને મળશે તક?

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન

ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા

‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video

સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો

અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

g clip-path="url(#clip0_868_265)">