IPL 2023 માં શાનદાર પ્રદર્શન બાદ CSKના આ સ્ટાર ખેલાડીની WTC ફાઇનલમાં આ રેકોર્ડ પર નજર

WTC Final 2023: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલો 7 થી 11 જૂન વચ્ચે ઇંગ્લેન્ડના ઓવલ ખાતે રમાવાનો છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતુ. ભારતના અજિંક્ય રહાણે જેણે હાલમાં ભારતીય ટીમમાં કમબેક કર્યુ છે તેના પર બધાની નજર રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 5:32 PM
આઇપીએલ 2023 ની ફાઇનલની સમાપ્તિ બાદ ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે સહિત કેએસ ભરત, શુભમન ગિલ, શમી અને રવિન્દ્ર જાડેજા લંડન ખાતે પહોંચ્યા છે. અજિંક્ય રહાણેએ આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ

1 / 6
સીએસકે માટે રમતા અજિંક્ય રહાણેએ 14 મેચમાં 326 રન કર્યા હતા. રહાણેએ 172.49ની સ્ટ્રાઇક રેટ સાથે તોફાની બેટીંગ કરી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ફાઇનલમાં પણ રહાણેએ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

2 / 6
 રહાણે હાલમાં WTC ફાઇનલ માટે  ભારતીય ક્રિકેટ ટીમમાં પરત ફર્યો હતો. હવે રહાણે પાસે ઘણા બધા રેકોર્ડ બનાવવાની તક છે.

3 / 6
રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં 4931 રન બનાવ્યા છે અને 69 રન બીજા કરીને રહાણે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પૂરા કરી લેશે. રહાણેએ 12 સદી અને 25 અડધી સદી ફટકારી છે.

4 / 6
અજિંક્ય રહાણે ભારત માટે શાનદાર ફિલ્ડર પણ રહ્યો છે. તેણે 82 મેચમાં 99 કેચ પકડયા છે અને વધુ એક કેચ સાથે તે 100 કેચ પૂર્ણ કરી લેશે.

5 / 6
રહાણેના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12,865 રન છે અને તે 135 બીજા રન કરીને પોતાના 13,000 રન પૂરા કરી શકે છે. રહાણેએ FC ક્રિકેટમાં 39 સદી અને 54 અડધી સદી ફટકારી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">