Geeta Kapur : પ્રખ્યાત કોરિયોગ્રાફર ગીતા કપૂર હજુ પણ કેમ સિંગલ છે? સલમાન વિશે કહી દીધી આ મોટી વાત

Geeta Kapur : પ્રખ્યાત કોરિયોગ્રાફર ગીતા કપૂર 51 વર્ષની છે અને હજુ પણ સિંગલ છે. ગીતા કપૂરે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? ગીતા કપૂર અભિનેતા શાર્દુલ પંડિતના પોડકાસ્ટમાં લગ્ન વિશે વાત કરે છે. શાર્દુલે તેને પૂછ્યું, પતિ ક્યારે આવશે?

| Updated on: Nov 17, 2024 | 9:39 AM
શાર્દુલના પોડકાસ્ટમાં શાર્દુલે પુછ્યું કે, પતિ ક્યારે આવશે? આના પર ગીતાએ કહ્યું, જ્યારે તે આવવા માંગશે ત્યારે આવશે. તેણે કહ્યું કે હું લગ્ન વિશે વિચારતી નથી. તે લિવ-ઈનમાં રહેવાનો પ્લાન બનાવી શકે છે.

1 / 5
તમે લગ્ન કેમ નથી કરતા કારણ કે તમારે એક્સેઝમેન્ટ્સ કરવું પડશે એટલે? આવું ગીતા કપૂરને પુછતા...ગીતા માએ કહ્યું કે, સમાધાન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ મને મારી સ્પેસ જોઈએ છે. દુનિયા આજે જે છે તે ખૂબ જ સેન્સિટિવ છે. કદાચ હું તે ચીજ સમજી ના શકું.

2 / 5
લોકોમાં મારા વિશે ઘણી ખોટી માન્યતાઓ છે. એવું નથી કે મારી જીંદગીમાં ક્યારેય કોઈ માણસ નહોતો. લોકો મારા વિશે આવું કેમ વિચારે છે? ગીતે આગળ કહ્યું કે, લગ્નમાં હું વિશ્વાસ કરુ છું.

3 / 5
ગીતા મા આગળ કહે છે કે, લગ્ન એક ઈન્સ્ટિટ્યુટની જેમ મરી રહી છે. લગ્નમાં હું ખૂબ જ માનું છું. જે દિવસે હું લગ્ન કરીશ તે દિવસે તે મને છોડીને બતાવે.

4 / 5
તેણે વધુમાં કહ્યું કે, સલમાન ખાન મારો ક્રશ છે. મને લાગે છે કે સલમાન પણ આ વાત જાણે છે. ગીતા કપૂરે કહ્યું કે, તેણે મારી સાથે એકવાર વાત કરી હતી ત્યારે હું રડી પડી હતી.

5 / 5
Follow Us:
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત

દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ

ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી

અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video

હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !

શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ

રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો

ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ

કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ

વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">