AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

54 વર્ષ બાદ પણ કુંવારી છે અભિનેત્રી, આજે સેલિબ્રેટ કરી રહી છે પોતાનો જન્મદિવસ

90ના દાયકાની જાણીતી અભિનેત્રી તબ્બુ ફિલ્મોમાં એક્ટિવ છે.4 નવેમ્બર 1970ના રોજ હૈદરાબાદમાં જન્મેલી તબ્બુનું અસલી નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે. આજે તે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે. તેની બહેન પણ અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.માત્ર 15 વર્ષની ઉંમરે કરિયર શરૂ કરનાર તબ્બુ કરોડોની માલિક છે.

| Updated on: Nov 04, 2025 | 1:55 PM
Share
બોલિવૂડ બ્યુટી તબ્બુ 4 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તબ્બુ 53 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત લાગે છે.

1 / 8
તબ્બુ આજે બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. પોતાની 3 દાયકા લાંબી કારકિર્દી દરમિયાન આ અભિનેત્રીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે તબ્બુએ લગ્ન કર્યા નથી.

2 / 8
તબ્બુએ હિન્દી ઉપરાંત મલયાલમ, તેલુગુ, અંગ્રેજી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે બોલિવૂડમાં તબ્બુના અંગત જીવન વિશે બહુ ઓછી ચર્ચા થાય છે અને તેથી લોકો તબ્બુના પારિવારિક સંબંધો વિશે વધારે જાણતા નથી. તો આજે તમને તબ્બુના પરિવાર વિશે જણાવીશું.

3 / 8
તબ્બુ ફાતિમા હાશ્મીનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદી મુસ્લિમ પરિવારમાં જમાલ અલી હાશ્મી અને રિઝવાનાને ત્યાં થયો હતો.બૉલીવુડ બ્યુટી તબ્બૂ 4 નવેમ્બર આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે.

4 / 8
ફરાહ નાઝ તબ્બુની મોટી બહેન છે. અભિનેત્રીની મોટી બહેન ફરાહ નાઝે પણ ફિલ્મોમાં ઘણું નામ કમાવ્યું છે. જો કે ફરાહ નાઝ છેલ્લા કેટલાક વર્ષથી ફિલ્મોમાંથી ગાયબ છે.

5 / 8
ફરાહ નાઝે બે લગ્ન કર્યા હતા. અભિનેત્રીના પ્રથમ લગ્ન બિંદુ દારા સિંહ સાથે થયા હતા, જેમાંથી ફતેહ રંધાવાનો જન્મ થયો હતો. જો કે બિંદુ દારા સિંહ સાથે ફરાહ નાઝના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 6 વર્ષ પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા.

6 / 8
આ પછી ફરાહ નાઝે 2003માં અભિનેતા સુમિત સહગલ સાથે એક વર્ષની અંદર બીજા લગ્ન કર્યા. ફરાહ નાઝ 2019માં એક ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળી હતી.

7 / 8
આજે પણ પોતાની સુંદરતા અને અભિનયથી લોકોના દિલો પર રાજ કરનાર તબ્બુના પૂરતા વખાણ કરી શકાય તેમ નથી. તે માત્ર કોમેડી અને રોમાંસ જ સારી રીતે નથી કરતી પરંતુ પોલીસ ઓફિસર જેવું ગંભીર પાત્ર પણ ખૂબ સારી રીતે ભજવે છે. તબ્બુએ દર્શ્યમ અને ભોલા ફિલ્મોમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે.

8 / 8
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">