આજે છે બાહુબલીની દેવસેનાનો જન્મદિવસ, એક ફિલ્મ માટે વધાર્યું હતુ 20 કિલો વજન

સાઉથની પોપ્યુલર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 42મો જન્મદિવસ મનાવી રહી છે. અનુષ્કાની ગણતરી સાઉથમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીમાં થાય છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ કરે છે. તેની પાસે અનેક લગ્ઝરી કાર પણ છે. એવા પણ અહેવાલો છે કે, તેનું અને પ્રભાસનું અફેર પણ ચાલી રહ્યું છે પરંતુ બંન્ને સ્ટારે ક્યારે પણ આ વાતનો ખુલાસો કર્યો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 9:20 AM
 'બાહુબલી' અને 'બાહુબલી 2'માં દેવસેનાની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતનારી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીનો આજે જન્મ દિવસ છે.

1 / 6
ફિલ્મ 'બાહુબલી'માં દેવસેનાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી 42 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 7 નવેમ્બર, 1981ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો. તમને જણાવી દઈએ કે અનુષ્કા નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પરિવારમાં કોઈ ફિલ્મમાં નહોતું.

2 / 6
અનુષ્કા શેટ્ટીના પિતાનું નામ વિઠ્ઠલ શેટ્ટી અને માતાનું નામ પ્રફુલ્લા શેટ્ટી છે. તેને 2 ભાઈઓ છે. મોટા ભાઈનું નામ સાંઈ રમેશ શેટ્ટી અને નાના ભાઈનું નામ ગુળરંજન શેટ્ટી છે. બંન્ને અનુષ્કા શેટ્ટીથી મોટા છે. તેનો એક ભાઈ રમેશ કોસ્મેટિક સર્જન છે અને તેના લગ્ન સલોની રાય સાથે થયા છે.નાનો ભાઈ બિઝનેસમેન છે.

3 / 6
અનુષ્કા શેટ્ટીનો જન્મ 1981ના રોજ કર્ણાટકના મેંગલુરુમાં થયો હતો. તેમણે વર્ષ 2005માં ફિલ્મ સુપરથી ડેબ્યુ કર્યું હતુ. અનુષ્કા શેટ્ટીના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે.

4 / 6
પ્રભાસની ફિલ્મ 'બાહુબલી'ની સ્ટાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે આ નામથી દુનિયાભરમાં ફેમસ છે. તેમની લોકપ્રિયતા કોઈથી ઓછી નથી. કહેવાય છે કે જ્યારે અભિનેત્રીએ ડેબ્યુ કર્યું ત્યારે ડિરેક્ટરે તેને નામ બદલવાની સલાહ આપી હતી. તેનું અસલી નામ સ્વીટી છે અને બાદમાં તેને નામ બદલીને અનુષ્કા શેટ્ટી રાખ્યું હતુ.

5 / 6
અભિનેત્રીની વાત કરવામાં આવે તો તે આજે 42 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. તેનું નામ પ્રભાસ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ બંન્ને એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
સામાન્ય બોલાચાલીમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ- વીડિયો

બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર

સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા

મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે

અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં

બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા

ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ

નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ

સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ

બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ

g clip-path="url(#clip0_868_265)">