Sharman Joshi Family Tree: કોમેડી કિંગ શરમન જોષીએ ગુજરાતી રીતિ રિવાજથી કર્યા હતા લગ્ન, બહેન, બનેવી, કાકી છે બોલિવુડનો જાણીતો ચેહરો
ઘણા લોકો નથી જાણતા કે માનસી એક્ટર શર્મન જોષી (Sharman Joshi )ની રિયલ લાઈફ બહેન છે. પ્રખ્યાત થિયેટર અને ફિલ્મ અભિનેતા અરવિંદ જોષી માનસી અને શરમનના પિતા છે, જ્યારે અભિનેતા પ્રવિણ જોષી તેમના કાકા છે. ટીવી અભિનેત્રી પૂર્વી જોષી તેમના કાકા પ્રવિણની પુત્રી છે.
Most Read Stories