AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shammi Kapoor Family Tree: ‘બદન પે સિતારે’ સહિત રોમેન્ટિક ગીતના બાદશાહે કર્યા હતા 2 લગ્ન, જેના ગીત પર આજે પણ લોકો રીલ્સ બનાવે છે

50 અને 60ના દાયકાના પ્રખ્યાત અભિનેતા શમ્મી કપૂર (Shammi Kapoor)ના ગીતો આજે પણ ફેમસ છે.તેની ગણતરી સુપરહિટ કલાકારોમાં થતી હતી. 21 ઓક્ટોબર 1931ના રોજ કપૂર પરિવારમાં જન્મેલા શમ્મી કપૂર ફિલ્મોમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહ્યા હતા. તેની ફિલ્મોની સાથે તેના ગીતો પણ લોકોને ખૂબ પસંદ આવે છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતા, તેથી ચાહકો અને અભિનેત્રીઓ પણ તેના દિવાના હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 9:37 AM
Share
શમ્મી કપૂર (Shammi Kapoor) પૃથ્વીરાજ કપૂરના ત્રીજા સંતાન છે. શમ્મી કપૂરે પોતાના જીવનમાં બે વાર લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની ગીતા બાલી હતી, જેનું 1965માં અવસાન થયું હતું. આ પછી તેણે નીલા દેવી સાથે લગ્ન કર્યા હતા.

1 / 5
 શમ્મી કપૂરનું અવસાન 14 ઓગસ્ટ 2011ના રોજ થયું હતું. અભિનેતાનો જન્મ 1931માં પૃથ્વીરાજ કપૂરને ત્યાં થયો હતો.શમ્મી કપૂર છેલ્લે અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. તો ચાલો આજે અભિનેતાના પરિવાર વિશે જાણીએ.

2 / 5
શમ્મી કપૂરને બોલિવૂડનો પહેલો 'રોકસ્ટાર' કહેવામાં આવે છે. તેમના પ્રથમ લગ્ન ગીતા બાલી સાથે થયા હતા. શમ્મી કપૂર અને ગીતા બાલીની લવસ્ટોરી બોલિવૂડની સૌથી સફળ લવસ્ટોરીમાં ગણાય છે. ગીતા બાલીના મૃત્યુ પછી શમ્મી કપૂરે નીલા કપૂર સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. ગીતા બાલી અને શમ્મી કપૂરને બે બાળકો હતા, આદિત્ય રાજ ​​કપૂર અને કંચન કેતન દેસાઈ.

3 / 5
શમ્મી કપૂરને બે બાળકો છે. આદિત્ય રાજ ​​કપૂર અને કંચન કપૂર. આદિત્ય રાજ ​​કપૂરે પ્રીતિ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેમને વિશ્વ કપૂર અને તુલસી કપૂર નામના બે બાળકો હતા. કંચન કપૂરે પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક મનમોહન દેસાઈના પુત્ર કેતન દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો હતા, રાજ રાજેશ્વરી દેસાઈ અને પૂજા દેસાઈ.

4 / 5
આદિત્ય રાજ ​​કપૂર વિશે તમને જણાવી દઈએ કે એક્ટર અને ફિલ્મમેકર હોવાની સાથે તે એક બિઝનેસમેન અને રાઈડર પણ છે. તેણે ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું.

5 / 5
Follow Us
ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ

ગુજરાતમાં કમોસમી વરસાદ અને તીવ્ર પવનની શક્યતા

સંબંધી તરફથી સારા સમાચાર અને સર્જનાત્મક કાર્યો માટે દિવસ સર્વોત્તમ છે

સ્વચ્છતા માટે ગાંધીગીરી: GHMC સુપરવાઈઝરે પગ પકડી કચરો ફેંકતા રોક્યા

અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો

8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન

અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા

ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી

g clip-path="url(#clip0_868_265)">