અરબો રુપિયાનો માલિક સલમાન ખાન કેમ 1BHKના મકાનમાં રહે છે, જ્યાં ગોળીબાર થયો છે ?

અરબોનો માલિક સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેવાનું પસંદ કરે છ. તેની પાછળ એક મોટું કારણ પણ છે. બોલિવુડ અભિનેતા સલમાન ખાનના દુનિયાભરમાં લાખો ચાહકો છે. સલામાન ખાનના ચાહકો તેની લાઈફ સ્ટાઈલને પણ ફોલો કરે છે.

| Updated on: Apr 15, 2024 | 11:52 AM
રવિવારના રોજ બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાંતાક્રુઝના વકોલા વિસ્તારમાંથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ ત્રણેય શકમંદોની સઘન પૂછપરછ કરી રહી છે.

1 / 7
સલમાન ખાન મુંબઈ સ્થિત બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. સલમાન ખાનનો પરિવાર ત્યારથી આ એપાર્ટમેન્ટમાં રહે છે જ્યારથી તેના પિતા સલીમ ખાન મુંબઈ આવ્યા હતા. સલમાન ખાન આ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહે છે. જે એક 1BHK ફ્લેટ છે. જેમાંલિવંગ રુમ, કિચન અને ડાયનિંગ એરિયા છે.

2 / 7
સલમાન ખાન પાસે અનેક લગ્ઝરી ગાડીઓ છે. સ્ટારડમ હોવા છતાં સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેવાનું પસંદ કરે છે. આ પાછળ એક મોટું કારણ પણ છે.

3 / 7
જ્યારે પણ કોઈ નાના મોટા તહેવારો હોય છે., ખાન પરિવાર સાથે પોતાના ઘરે જોવા મળતા હોય છે. આ ફોટોમાં ખાન પરિવાર જોવા મળે છે.

4 / 7
સલમાન ખાન હંમેશા ફિટ રહેવાનું પસંદ કર છે. તેમણે પોતાના ઘરમાં એક જીમ એરિયા પણ બનાવ્યો છે. સલમાન ખાન તેની બાલકનીમાંથી ચાહકોને મળવા અવાર-નવાર આવતો હોય છે.

5 / 7
 વર્ષ 2009માં સલમાન ખાને ફરાહ ખાનના ટીવી શો 'તેરે મેરે બીચ'માં પોતાના એક બેડરુમ હોલ એપાર્ટમેન્ટ ન બદલવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો.

6 / 7
તમને જણાવી દઈએ કે, અભિનેતાની પાસે પનવેલમાં એક શાનદાર ફાર્મ હાઉસ છે જ્યાં તે હંમેશા તેના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે જાય છે.

7 / 7

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">