Box Office News: બીજા દિવસે ફિલ્મ-‘બધાઈ દો’ની કમાણી વધી, જાણો રાજકુમાર અને ભૂમિની ફિલ્મે કેટલી કરી કમાણી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'બધાઈ દો' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રાજકુમાર અને ભૂમિ પેડનેકરેની આ ફિલ્મમાં બીજા દિવસે કેટલી કમાણી કરી છે તેના વિશે જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 2:08 PM
રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'બધાઈ દો' શુક્રવારે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રાજકુમાર ગે અને ભૂમિએ લેસ્બિયનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મે પહેલા દિવસે 1.65 કરોડની કમાણી કરી હતી.

1 / 5
બીજા દિવસે ફિલ્મની કમાણીમાં 60 ટકાનો વધારો થયો છે. ફિલ્મે બીજા દિવસે 2.75 થી 3 કરોડની કમાણી કરી છે.

2 / 5
તો આ પ્રમાણે ફિલ્મે 2 દિવસમાં 4.50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

3 / 5
જો કે, વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ ફિલ્મની કમાણી વધુ વધી શકે છે.

4 / 5
ફિલ્મ વિશે વાત કરીએ તો આ આયુષ્માન ખુરાના, ગજરાજ રાવ, નીના ગુપ્તા અને સાન્યા મલ્હોત્રાની બધાઈ હોની સિક્વલ છે. બધાઈ હો હિટ ફિલ્મ હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">