Radhika Apte Birthday : 37ની થઈ રાધિકા આપ્ટે, ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ લોકોએ પ્લાસ્ટિક સર્જરીની આપી હતી સલાહ

રાધિકા આપ્ટેની (Radhika Apte Birthday) એક્ટિંગ માત્ર બોલિવૂડ પુરતી સીમિત નથી. રાધિકાએ હિન્દી ઉપરાંત મરાઠી, તમિલ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 8:58 AM
રાધિકા આપ્ટે (Radhika Apte) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. રાધિકાએ પોતાના અભિનયથી બધાને પોતાના ફેન બનાવી દીધા છે. આજે 7મી સપ્ટેમ્બર છે અને રાધિકા આપ્ટેનો 37મો જન્મદિવસ છે. રાધિકા આપ્ટેના જન્મદિવસ નિમિત્તે, અમે તમારી સાથે એક એવી વસ્તુ શેર કરવા જઈ રહ્યા છીએ, જે તમે જાણતા નથી.

1 / 6
બોલિવૂડમાંથી કાસ્ટિંગ કાઉચની ઘણી ઘટનાઓ સામે આવી છે. રાધિકા આપ્ટેએ પણ કાસ્ટિંગ કાઉચ જેવી બાબતોનો સામનો કર્યો હતો. પરંતુ રાધિકા માટે સૌથી ખરાબ સમય હતો, જ્યારે લોકો તેને ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપવા લાગ્યા.

2 / 6
એક ઈન્ટરવ્યુમાં રાધિકા આપ્ટેએ ખુલાસો કર્યો હતો કે, ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ કેટલાક લોકોએ તેને તેના શરીર અને ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું કહ્યું હતું. આ અંગે વાત કરતા રાધિકાએ કહ્યું કે, લોકોએ તેને નાક ઠીક કરાવવા અને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. આ વાતોથી રાધિકા ગુસ્સે થઈ ગઈ. એટલું જ નહીં ઈન્ડસ્ટ્રીમાં રાધિકાના કોમ્પ્લેક્શન પર પણ કોમેન્ટ્સ કરવામાં આવી હતી.

3 / 6
જો કે, રાધિકાએ આ બધી બાબતોને કારણે પોતાને તૂટવા ન દીધી અને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું. રાધિકાની એક્ટિંગ માત્ર બોલિવૂડ પુરતી સીમિત નથી. રાધિકાએ હિન્દી ઉપરાંત મરાઠી, તમિલ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

4 / 6
રાધિકા આપ્ટે હવે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ અને ખ્યાતિ કમાઈ રહી છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધિકા આપ્ટેની નેટવર્થ લગભગ 3થી 4 મિલિયન છે. રાધિકા કોઈપણ પ્રોજેક્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ક્યારેક તે વધુ પણ લે છે.

5 / 6
આ સિવાય રાધિકાનું મુંબઈમાં એક આલીશાન ઘર છે, જેમાં તે તેના પતિ સાથે રહે છે. રાધિકા પાસે લક્ઝરી કાર પણ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

g clip-path="url(#clip0_868_265)">