AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara Birthday : 100 કરોડનું ઘર, 200 કરોડની નેટવર્થ, 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે અભિનેત્રી

સાઉથ સિનેમાની લેડી સુપરસ્ટાર નયનતારા આજે પોતાનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે આપણે નયનતારાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી રસપ્રદ વાતો તેમજ તેની નેટવર્થ વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Nov 18, 2025 | 12:06 PM
Share
સાઉથ સિનેમાની ફેમસ નયનતારા પોતાની અદાકારી અને સુંદરતાની સાથે સાથે  પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી ચૂકી છે. સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી નયનતારા સાઉથની સૌથી પૈસાદાર અભિનેત્રીમાં સામેલ છે.

1 / 7
નયનતારા પાસે કરોડોની સંપત્તિ છે અને તે એક હજાર કરોડની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. તો આજે આપણે અભિનેત્રીના 41માં જન્મદિવસ પર તેની સાથે જોડાયેલ કેટલીક ખાસ વાત વિશે વાત કરીએ

2 / 7
નયનતારાનો જન્મ 18 નવેમ્બર 1984ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. તેનું રિયલ નામ ડાયના મરિયમ કુરિયન છે. નયનતારાએ પોતાની એક્ટિંગ કરિયર 19 વર્ષની ઉંમરે મલયાલમ ફિલ્મ શરુ કરી હતી.

3 / 7
તેની પહેલી ફિલ્મ Manassinakkare હતી. જે 2003માં રિલીઝ થઈ હતી પરંતુ તેને સાચી ઓળખ 2005માં ફિલ્મ ચંદ્રમુખી સાથે મળી હતી. જેમાં તે મેગાસ્ટાર રજનીકાંતની સાથે જોવા મળી હતી.

4 / 7
તેમણે પોતાના કરિયરમાં અરામ,શ્રી રામ રાજ્યમ,નાનુમ રાઉડી ઘાન, રાજા રાણી, માયા, બિલ્લા, વિશ્વાસમ અને જવાન જેવી અનેક હિટ ફિલ્મો આપી છે.

5 / 7
નયનતારાએ ફિલ્મમેકર વિગ્નેશ શિવન સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ કપલે જુડવા બાળકોનું વેલકમ કર્યું હતુ. નયનતારાના ચાહકો મોટી સંખ્યામાં છે.

6 / 7
નયનતારા ખુબ લક્ઝરી લાઈફ જીવે છે. ચેન્નાઈમાં તે તેના પરિવાર સાથે રહે છે. તે ઘરની કિંમત અંદાજે 100 કરોડ રુપિયા છે. તે પ્રાઈવેટ જેટની માલિક પણ ચે. આ સિવાય તેની પાસે અનેક લક્ઝરી કારો પણ છે. અભિનેત્રી નયનતારાની ટોટલ નેટવર્થ 200 કરોડ રુપિયા છે.

7 / 7

Nayanthara Family Tree: પતિ છે ડાયરેક્ટર ,જોડિયા બાળકોની માતા છે અભિનેત્રી જાણો તેના પરિવાર વિશે અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર

રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ

વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'

સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video

અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ

સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય

નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી

g clip-path="url(#clip0_868_265)">