Nagarjun Family Tree : આજે છે સાઉથના મલ્ટીટેલેન્ટેડ અભિનેતા નાગાર્જુનનો જન્મદિવસ, પુત્રો પણ છે સુપર સ્ટાર

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' (Dream Girl 2 )ને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. સની દેઓલની ગદર 2ને પાછળ છોડીને ડ્રીમ ગર્લ 2 બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. જાણો આયુષ્માનની ફિલ્મે 4 દિવસમાં કેટલા કરોડની કમાણી કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 11:37 AM
આજે અભિનેતાનો જન્મદિવસ છે અને તેથી અમે અહીં તેમની સાથે જોડાયેલી કેટલીક જૂની યાદોની ચર્ચા કરીશું. અક્કીનેની નાગાર્જુન રાવનો જન્મ 29 ઓગસ્ટ 1959 ના રોજ થયો હતો, જેઓ નાગાર્જુન તરીકે વધુ જાણીતા છે

1 / 8
સાઉથ સિનેમાના જાણીતા સ્ટાર નાગાર્જુન પણ બોલિવૂડનો એક મોટો ચહેરો છે. તેણે તમિલથી લઈને હિન્દી સુધીની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.નાગાર્જુને તેની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'સુદીગુંડાલુ'થી કરી હતી, જે સુપરહિટ રહી હતી, પરંતુ 1987માં આવેલી ફિલ્મ 'મજનૂ' નાગાર્જુનની પ્રથમ મોટી સફળતા સાબિત થઈ હતી

2 / 8
બહુ ઓછા લોકો જાણે છે કે અક્કીનેની નાગાર્જુન એક અભિનેતા અને ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાય છે. તેણે ઓટોમોબાઈલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કર્યો છે, પરંતુ બાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દી બનાવી. લગભગ 30 વર્ષની અભિનય કારકિર્દીમાં બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મોમાં કામ કરનાર નાગાર્જુનની ગણતરી આજે સુપરસ્ટાર અભિનેતાઓમાં થાય છે.

3 / 8
પીઢ અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં દિગ્ગજ અભિનેતા અને નિર્માતા હતા. અભિનેતાએ ફિલ્મ ઉદ્યોગમાં તેની 75 વર્ષની કારકિર્દી દરમિયાન ઘણી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. અક્કીનેની નાગેશ્વર રાવનો જન્મ 20 સપ્ટેમ્બર 1924ના રોજ આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માત્ર 10 વર્ષની ઉંમરે થિયેટરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

4 / 8
અભિનેતાએ પ્રથમ લગ્ન લક્ષ્મી દગ્ગુબાતી સાથે કર્યા હતા. જેને એક પુત્ર છે નાગા ચૈતન્ય જે ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચેહરો છે. નાગાર્જુને લક્ષ્મી સાથે તલાક બાદ અલા સાથે લગ્ન કર્યા હતા. જેનાથી પણ તેને એક પુત્ર છે જેનું નામ અખિલ અક્કિનેની છે.

5 / 8
 નાગાર્જુનને કારનો શોખ છે અને તેને મોંઘી કાર રાખવાનું પસંદ છે. તેમના કારના કલેક્શનમાં ઓડી A7, રેન્જ રોવર ઇવોક, મર્સિડીઝ એ-ક્લાસ, BMW 7 સિરીઝ અને ઘણા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે.

6 / 8
સૌથી મોટા પુત્ર નાગા ચૈતન્યએ સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા અને હવે તેઓ પણ અલગ થઈ ગયા છે.સામંથા અને ચૈતન્ય નાગા એવું યુગલ છે જેઓ એકબીજા માટે અપ્રતિમ લાગણી ધરાવતા હતા, તેમના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા અને લગ્નમાં 10 કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવી હતી

7 / 8
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કીનેનીની. અખિલે ઘણી ઓછી ફિલ્મો કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. પરંતુ તેમના જીવનની સ્ટોરી જે સૌને સૌથી વધુ યાદ છે તે છેતેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કીનેનીની. અખિલે ઘણી ઓછી ફિલ્મો કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. પરંતુ તેમના જીવનની સ્ટોરી જે સૌને સૌથી વધુ યાદ છે તે છે તેમના લગ્ન તૂટવાની. તેમના લગ્ન તૂટવાની.

8 / 8
Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા

એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી

અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ

વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા

જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા

ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું

ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં

આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા

ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ

g clip-path="url(#clip0_868_265)">