Jhalak Dikhhla Jaa 10: નિયા શર્માને ટક્કર આપવા 2 સ્પર્ધકો, શોમાં થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

દર અઠવાડિયે ઝલક દિખલા જા 10 (Jhalak Dikhhla Jaa 10) સ્પર્ધકો માટે વધુ મુશ્કેલી બની રહી છે. મેકર્સ પણ આ શોને વધુ રસપ્રદ બનાવવા માટે તમામ કોશિશ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 10:00 PM
કલર્સ ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં બે નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરવામાં આવી છે. નિયા શર્માને હવે નવા ચેલેન્જનો સામનો કરવો પડશે.

1 / 5
ખતરોં કે ખિલાડી 12 માં તેની એન્ટ્રી કર્યા પછી હવે સૃતિ ઝા તેના ડાન્સથી જજને ઈમ્પ્રેસ કરવા માટે તૈયાર છે. તેની એન્ટ્રી અપકમિંગ એપિસોડમાં થશે.

2 / 5
નિશાંત ભટ્ટ આ પહેલા ઝલક સાથે કોરિયોગ્રાફર તરીકે જોડાયા હતા. પરંતુ આ સિઝનમાં નિશાંત સેલિબ્રિટી તરીકે ઝલકમાં જોવા મળશે.

3 / 5
નિયા શર્માની સાથે રૂબિના દિલૈક પણ આ રિયાલિટી શોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. જજ દરેક એપિસોડમાં તેની પ્રશંસા કરે છે.

4 / 5
નિયા શર્મા અને રૂબિના દિલૈક સાથે અમૃતા ખાનવિલકર આ સિઝનમાં સ્ટ્રોન્ગ સ્પર્ધક છે. તે દરેક એપિસોડમાં તેના અલગ-અલગ પર્ફોરમન્સથી જજને પ્રભાવિત કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">